ટીવીની આ અભિનેત્રીએ હોટ ફોટોથી આગ લગાવી, એકલામાં જુઓ
આજકાલ સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેંડમાં ઘણી અભિનેત્રીઓ જોડાઈ રહી છે.
આજકાલ સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેંડમાં ઘણી અભિનેત્રીઓ જોડાઈ રહી છે. કેટલીક ટીવી સ્ટાર વેકેશનની હોટ બિકીની ફોટો પોસ્ટ કરે છે, જયારે કેટલાક ખાસ બિકીની ફોટોશૂટ કરાવે છે. આ લિસ્ટમાં યે હૈ મોહબ્બતેં સિરિયલની સ્ટાર વિદિશા શ્રીવાસ્તવનું નામ પણ જોડાઈ રહ્યું છે.
વિદિશા શ્રીવાસ્તવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બહુ બોલ્ડ તસવીરો શેર કરી છે. જે તમે જોતા જ રહી જશો. શોમાં તમને રોશનીની ભૂમિકામાં વિદિશા જેટલી સિમ્પલ જોવા મળી. તે એસલી જિંદગીમાં બિલકુલ એવી નથી.
View this post on InstagramHalf Goddess... half Hell !! #sunshine #hurricane #sandandme #maldives #vidisha #vidishasrivastava
A post shared by Vidisha Srivastava (@vidishasrivastava) on
જો વિદિશા વિશે વાત કરવામાં આવે તો તેને સીરિયલમાં યે હૈ મોહબતે ઘ્વારા પોતાનો ડેબ્યુ કર્યો હતો. પરંતુ વિદિશા શ્રીવાસ્તવ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચેહરો છે. રિયલ લાઈફમાં વિદિશા શ્રીવાસ્તવ ફરવાનું ખુબ જ પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ તે બોલ્ડ રહેવું પણ પસંદ કરે છે. તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પુરાવો આપે છે.
આ પણ જુઓ: જેનિફર વિંગેટની આ અતિ બોલ્ડ તસવીર સામે આવી, ફેન્સે કર્યાં વખાણ
સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નાના પડદા પર સંસ્કારી રોલમાં જોવ મળતી વિદિશા અસલી લાઈફમાં ભારે ગ્લેમરસ છે.
View this post on InstagramA post shared by Vidisha Srivastava (@vidishasrivastava) on
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

વિદિશા શ્રીવાસ્તવ
યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

શ્રદ્ધા આર્યા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે.

કવિતા કૌશિક
કવિતા કૌશિકની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. નાના પડદાની આ હિરોઈનની હૉટ તસવીરો જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો.

નેહા પેન્ડસે
નેહા પેન્ડસે તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. નેહા પહેલાથી જ ટીવીની લોકપ્રિય સ્ટાર છે. તેવી સ્થિતિમાં બિગ બોસમાં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
