કેજરીવાલને પોતાના શોમાં બોલાવશે કપિલ શર્મા
મુંબઈ, 14 ડિસેમ્બર : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સફળતાથી પ્રભાવિત હાસ્ય કલાકાર કપિલ શર્મા કહે છે કે તેઓ પોતાના લોકપ્રિય શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં આપના નેતા અરવિંદ કેજરીવાલને આમંત્રવા માંગે છે.

કપિલે જણાવ્યું કે આપમાં ઝનુનથી ભરેલા લોકો છે. પરિણામોએ બતાવી દીધું છે કે ભારતીયો પરિવર્તનમાં વિશ્વાસ ધરાવે છે. મારું અંગત રીતે માનવું છે કે ઉમેદવાર મુખ્યત્વે પ્રભાવિત કરે છે, નહીં કે પક્ષ.












Click it and Unblock the Notifications
