Video : સોનમ, દીપિકા, અનુષ્કા, ઐશ, પ્રિયંકા, કૅટ, આલિયા... સૌથી લાંબુ Chain લેટર
અમદાવાદ, 17 ડિસેમ્બર : વર્ષ 2014 ખત્મ થવાને છે અને તેને ખાસ બનાવવાના પ્રયત્નોમાં સૌ જોતરાઈ ગયાં છે. આ ઝુંબેશમાં નવા જોડાનારાઓમાં બૉલીવુડની તમામ એ લિસ્ટ અભિનેત્રીઓ પણ છે. હા જી, તમામ ટૉપ હીરોઇનોએ એક ખાનગી ન્યુઝ ચૅનલ માટે રમી છે એક ગેમ. તમે પણ રમી હશે બાળપણમાં. ચેન ચેન. યાદ આવી? પરંતુ આ તો બધી હીરોઇનો છે. તેવામાં તેમની ચેન ચેન રમત થોડીક ડિફરંટ છે.





વીડિયોમાં જુઓ કોણે કોને કયો સવાલ કર્યો :












Click it and Unblock the Notifications
