For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેક બિકિનીમાં રવિ દુબે સાથે નિયા શર્માનો સેક્સી રોમાંસ, આગ લગાવી રહી છે તસવીરો

બ્લેક બિકિનીમાં રવિ દુબે સાથે નિયા શર્માનો સેક્સી રોમાંસ, આગ લગાવી રહી છે તસવીરો

By Staff
|
Google Oneindia Gujarati News

ટીવીની લોકપ્રિય જોડીઓમાં એક નામ નિયા શર્મા અને રવિ દુબેનું પણ સામેલ છે. જમાઈ રાજામાં બંનેની જોડીને એ હદે પ્રેમ મળ્યો કે વેબની દુનિયામાં આ જોડીએ વાપસી કરી. એકવાર ફરીથી બંને જમાઈ રાજા 2.0માં જોવા મળશે. ટીવીમાં સીન અને કપડાંને લઈ સીમા હોય છે. વેબ માટે કોઈ નિયમ નથી.

એવામાં નિયા શર્મા અને રવિ દુબેની આ જોડી વચ્ચે કેટલાક હોટ સીન જોવા મળશે. નિયા શર્મા અને રવિ દુબેનો લુક ગ્લેમરસ લાગી રહ્યો છે. જ્યાં રવિ દુબે શર્ટલેસ તો નિયા શર્મા બિકિનીમાં જોવા મળી રહી છે.

આગ લગાવી દીધી

આગ લગાવી દીધી

આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નિય અને રવિ દુબેના ફેન્સ સાથે ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા તેમના ખાસ દોસ્ત પણ આ બહુ બોલ્ડ તસવીરો પર પોતાના રિએક્શન આપી રહ્યા છે.

નિયા શર્મા અને રવિ દુબે

નિયા શર્મા અને રવિ દુબે

એક્ટર વિશાલ સિંહે ફાયર ઈમોજી પોસ્ટ કર્યું છે. તો આશા નેગીએ આ તસવીરોને જોઈ લખ્યું- ઉફ્ફ. એટલુ્ં જ નહિ રવિ દુબેએ પણ નિયાની પોસ્ટ કરેલી તસવીર પર હાર્ટ ઈમોજી શેર કર્યું.

નિયા શર્માની સેક્સી તસવીર

નિયા શર્માની સેક્સી તસવીર

રવિ દુબે સાથે પોસ્ટ કરેલી નિયા શર્માીન આ તસવીરોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

ટીવીની એવી એક્ટ્રેસ

ટીવીની એવી એક્ટ્રેસ

નિયા શર્મા ટીવીની એક એવી એક્ટ્રેસ છે જે પોતાના સુપર હૉટ લુકને લઈ ઓળખાય છે.

નિયા શર્માનો બિકિની લુક

નિયા શર્માનો બિકિની લુક

જ્યારે પણ કોઈ એક્ટ્રેસના સુપર હૉટ બિકિની લુકની વાત થાય છે તો તેમાં નિયા શર્માનું નામ જરૂર આવે છે.

વેબ સીરીઝ ટ્વિસ્ટેડ

વેબ સીરીઝ ટ્વિસ્ટેડ

2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનો રોલ નિભાવ્યો હતો. વેબમાં પણ તે પોતાના બોલ્ડ કેરેક્ટર માટે ઓળખાય છે.

સૌથી સેક્સી એક્ટ્રેસ

સૌથી સેક્સી એક્ટ્રેસ

એશિયાની સૌથી સેક્સી એક્ટ્રેસ હોવાના ખિતાબમાં પણ નિયા શર્માનું નામ છવાયેલું છે.

ટીવીની સંસ્કારી ઈમેજ બદલી

ટીવીની સંસ્કારી ઈમેજ બદલી

સોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને સંપૂર્ણપણે બદલી નાખી છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

RRR ફિલ્મ પર રાજામૌલીને થિયેટર્સ સળગાવાની ધમકી મળી, ‘ભલ્લાલદેવ' ગુસ્સે થયાRRR ફિલ્મ પર રાજામૌલીને થિયેટર્સ સળગાવાની ધમકી મળી, ‘ભલ્લાલદેવ' ગુસ્સે થયા

English summary
Nia Sharma's onscreen romance with ravi dubey, sizzling pics went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X