સિદ્ધાર્થ શુક્લાની બ્રોકન બટ બ્યટીફુલ 3નું નવુ સોંગ તેરી 'ગઇયા રિલિઝ', ભરપુર રોમાંસ જોવા મળશે
સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાથી અભિનીત 'બ્રોકન બટ બ્યુટીફુલ 3' એ અલ્ટ બાલાજીનું નવીનતમ રોમેંટીક ડ્રામા તેના મનોહર સંગીત અને સુમધુર કંપોઝિશન માટે વખાણવામાં આવી રહ્યું છે. 'તેરે નાલ', 'મેરે લિયે' અને 'ક્યા કિયા હૈ તુને' '
સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાથી અભિનીત 'બ્રોકન બટ બ્યુટીફુલ 3' એ અલ્ટ બાલાજીનું નવીનતમ રોમેંટીક ડ્રામા તેના મનોહર સંગીત અને સુમધુર કંપોઝિશન માટે વખાણવામાં આવી રહ્યું છે. 'તેરે નાલ', 'મેરે લિયે' અને 'ક્યા કિયા હૈ તુને' 'ત્રણ ગીતો રજૂ કર્યા પછી જે પહેલાથી જ ચાર્ટબસ્ટર્સ બની ચુક્યા છે, હવે સૌથી પ્રખ્યાત ફ્રેન્ચાઇઝના નિર્માતાઓએ મ્યુઝિક આલ્બમમાંથી બીજું રોમેન્ટિક ગીત 'તેરી હોગઇયા' રજૂ કર્યું છે.

ટાઇટલથી અંદાજો લગાવી શકાય છેકે ગીત તાજા પંજાબી તડકા સાથે શાંતિપૂર્ણ રોમેન્ટિક ટ્રેક છે. વિશાલ મિશ્રા દ્વારા કંપોઝ અને ગાયું છે અને તેમના અને કૌશલ કિશોર દ્વારા લખાયેલું આ ગીત સોનિયાના પાત્ર રૂમીએ અગ્સ્ત્ય (સિદ્ધાર્થ શુક્લા) માટે તેમના પ્રેમનુ કબુલનામું દર્શાવે છે.
વિશાલે તે જ ગીત સીઝન 2 માટે પણ ગાયું હતું અને આ નવું ગીત એ જ ગીતનું રિપ્રાઇજ્ડ વર્ઝન છે. વિશાલ મિશ્રા કહે છે, "તેરી હોગાઇયાનું આ વર્ઝન ખૂબ જ વિશેષ છે. જ્યારે અમે તેને બનાવવા માંગતા હતા, ત્યારે તેની સાથે શું કરવું તે શોધવામાં મને થોડો સમય લાગ્યો. પરંતુ જ્યારે મેં આ શોના વિઝ્યુઅલ્સ જોયા, ત્યારે તે મને કંઈક એવું બનાવવાની પ્રેરણા આપી જે અલગ ગીતની જેમ લાગે, જ્યા લોકો તેમની ચિંતા વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
