17 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ભૂતપૂર્વ અને હાલના વડાપ્રધાન એક સાથે

ભૂતપૂર્વ અને હાલના વડાપ્રધાન એક સાથે

શ્રીલંકાના રાષ્ટ્રપતિને અપાયેલા ભોજમાં પૂર્વ અને હાલના વડાપ્રધાન એક સાથે નજરે પડ્યા હતા.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ માટે ભોજ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ માટે ભોજ

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, બિહારના મુખ્યમંત્રી જીતનરામ માંઝી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ શ્રીસેના માટે રાષ્ટ્રિય ભવન ખાતે આયોજન કરાયેલા ભોજમાં હાજરી આપી હતી.

ભારતીય કેદીઓ આઝાદ

ભારતીય કેદીઓ આઝાદ

પાકિસ્તાન દ્વારા આઝાદ કરાયેલા ભારતીય કેદીઓને અટારી બોર્ડર પર લાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાને મુક્ત કરેલા ભારતીયો

પાકિસ્તાને મુક્ત કરેલા ભારતીયો

પાકિસ્તાને મુક્ત કરેલા ભારતીયોએ દેશની ધરતી માથુ મૂકીને પ્રવેશ કર્યો હતો.

ન્યૂયોર્કના પૂર્વ મેયર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે

ન્યૂયોર્કના પૂર્વ મેયર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે

ન્યૂયોર્કના પૂર્વ મેયર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત માટે આવી પહોંચ્યા હતા.

મહાકાલેશ્વર મંદિર, ઉજ્જૈન

મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભક્તોએ મહાકાલેશ્વર મંદિરમાં લાઇન લગાવી હતી.

કેજરીવાલ મળ્યા રિક્ષાવાળાને

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ઘરની સાથે દેખાવો કરી રહેલા ઇ-રીક્ષા ડ્રાઇવરો સાથે મુલાકાત કરી હતી.

BSFના 1 જવાન શહિદ, જ્યારે 3 ઘાયલ

મલાડાના BSF કેમ્પમાં ઓપન ફાયરિંગમાં 1 જવાન શહિદ, જ્યારે 3 ઘાયલ થયા.

વડાપ્રધાનની ધાર્મિક માન્યતા

વડાપ્રધાને જણાવ્યું કે અમે સર્વધર્મ સમભાવમાં માનીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X