For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

મોદી સૂટ-કોમલકાંત શર્મા

મોદી સૂટ-કોમલકાંત શર્મા

ભાવનગરની લીલા ગ્રુપ ઓફ કંપનીના સીએમડી કોમલકાંત શર્માએ નરેન્દ્ર મોદીના સૂટ માટે 1.41 કરોડની બોલી લગાવી.

મેક્કુલમ બોલ્ડ

મેક્કુલમ બોલ્ડ

ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેકકુલમ ઇંગ્લેન્ડ સામે 77 રન બનાવીને બોલ્ડ થઇ ગયા હતા.

નાગાર્જુન અને શ્રીદેવી

નાગાર્જુન અને શ્રીદેવી

અભિનેતા નાગાર્જુન અને શ્રીદેવીએ તેલુગુ પ્રોડ્યુસર ડી રામા નાયડુને શ્રદ્ધાંજલી આપી હતી.

હવામાં તિરંગો

હવામાં તિરંગો

એરો ઇન્ડિયા શોમાં સ્વિડેન એરોબેટીક ટીમે કંઇક આવુ કરતબ બતાવ્યું હતું.

નંદના સેન

નંદના સેન

અભિનેત્રી નંદના સેન ગુરગાવમાં એક ઇવેંટ દરમિયાન બાળક સાથે.

ઇટાનગરમાં મોદી

ઇટાનગરમાં મોદી

વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી નબાબ તુકી તરફથી મોમેન્ટો મેળવ્યું હતું.

હુ મારી ભૂલ સ્વીકારુ છું

નીતિશ કુમારે જણાવ્યું કે હું મારી ભૂલ સ્વીકારું છું અને બિહારના લોકોની માફી માંગુ છું.

જીતનરામ માંઝી

જીતનરામ માંઝી

જીતન રામ માંઝી પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા.

પેટ્રેલિયમ મંત્રાલયના ગુનેગાર

પેટ્રેલિયમ મંત્રાલયના દસ્તાવેજો લીક કરવાના મામલામાં અધિકારીઓની ધરપકડ કરતી દિલ્હી ક્રાઇમ બ્રાંચ.

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવી પીટીઆઇ બિલ્ડિંગની બહાર.

English summary
20 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X