મથુરા ખાતે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે 42 ટ્રેનો રદ, જાણો આ ટ્રેનની યાદી

Ahmedabad: મથુરા જંક્શન ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે આગ્રા ડિવિઝનના સ્ટેશન પર, પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આજે જાહેર કર્યા મુજબ, 22 જાન્યુઆરી, 2024 થી 5 ફેબ્રુઆરી, 2024 વચ્ચે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે.

train

આ ટ્રેનો કરવામાં આવી છે રદ

1. ટ્રેન નંબર 12247 બાંદ્રા ટર્મિનસ નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસ - 12મી જાન્યુઆરી, 2024 થી 02 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

2. ટ્રેન નંબર 12248 એચ. નિઝામુદ્દીન બાંદ્રા ટર્મિનસ યુવા એક્સપ્રેસ - 13મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

3. ટ્રેન નંબર 12911 વલસાડ હરિદ્વાર એક્સપ્રેસ - 09 જાન્યુઆરી, 2024 થી 30મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

4. ટ્રેન નંબર 12912 હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ - 10 જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

5. ટ્રેન નંબર 12917 અમદાવાદ એચ. નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ - 8 જાન્યુઆરી, 2024 થી 29મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

6. ટ્રેન નંબર 12918 એચ. નિઝામુદ્દીન અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ - 13 જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી, 2024 સુધી રદ રહેશે.

7. ટ્રેન નંબર 20945 એકતા નગર એચ. નિઝામુદ્દીન એક્સપ્રેસ - 10 જાન્યુઆરી, 2024 થી 02મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

8. ટ્રેન નંબર 20946 એચ. નિઝામુદ્દીન એકતા નગર એક્સપ્રેસ - 9 જાન્યુઆરી, 2024 થી 01મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

9. ટ્રેન નંબર 14309 લક્ષ્મીબાઈ નગર દેહરાદૂન એક્સપ્રેસ - 24 જાન્યુઆરી, 2024 થી 01મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

10. ટ્રેન નંબર 14310 દેહરાદૂન લક્ષ્મીબાઈ નગર એક્સપ્રેસ - 23 જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

11. ટ્રેન નંબર 14317 ઇન્દોર દેહરાદૂન એક્સપ્રેસ - 21 જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

12. ટ્રેન નંબર 14318 દેહરાદૂન ઈન્દોર એક્સપ્રેસ - 20 જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

13. ટ્રેન નંબર 19307 ઇન્દોર ચંદીગઢ એક્સપ્રેસ - 25 જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

14. ટ્રેન નંબર 19308 ચંદીગઢ ઈન્દોર એક્સપ્રેસ - 26 જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

15. ટ્રેન નંબર 19325 ઇન્દોર અમૃતસર એક્સપ્રેસ - 26 જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

16. ટ્રેન નંબર 19326 અમૃતસર - ઈન્દોર એક્સપ્રેસ - 28 જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

17. ટ્રેન નંબર 20957 ઈન્દોર નવી દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ - 10 જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

18. ટ્રેન નંબર 20958 નવી દિલ્હી- ઇન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ 11મી જાન્યુઆરી, 2024 થી 5મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

19. ટ્રેન નંબર 22209 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી દુરાન્તો એક્સ્પ. 8મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

20. ટ્રેન નંબર 22210 નવી દિલ્હી - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સ્પ. 9મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

21. ટ્રેન નંબર 22917 બાંદ્રા ટર્મિનસ- હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 10મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

22. ટ્રેન નંબર 22918 હરિદ્વાર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 11મી જાન્યુઆરી, 2024 થી 1લી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

23. ટ્રેન નંબર 22941 ઈન્દોર - શહીદ કેપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસ 8મી જાન્યુઆરી, 2024 થી 29મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

24. ટ્રેન નંબર 22942 શહીદ કેપ્ટન તુષાર મહાજન - ઈન્દોર એક્સપ્રેસ 10મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

25. ટ્રેન નંબર 22921 બાંદ્રા ટર્મિનસ- ગોરખપુર (રિઝર્વ ટ્રેન) 21 જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

26. ટ્રેન નંબર 22922 ગોરખપુર - બાંદ્રા ટર્મિનસ (રિઝર્વ ટ્રેન) 23મી જાન્યુઆરી, 2024 થી 6ઠ્ઠી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

27. ટ્રેન નં.22975 બાંદ્રા ટર્મિનસ- રામનગર સુપરફાસ્ટ 25મી જાન્યુઆરી, 2024 અને 1લી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

28. ટ્રેન નં.22976 રામનગર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 26મી જાન્યુઆરી, 2024 અને 2જી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

29. ટ્રેન નંબર 22444 બાંદ્રા ટર્મિનસ- કાનપુર સુપરફાસ્ટ એક્સપ. 26મી જાન્યુઆરી, 2024 અને 2જી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

30. ટ્રેન નંબર 22443 કાનપુર- બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ. 24મી જાન્યુઆરી, 2024 અને 31મી જાન્યુઆરી 2024ના રોજ રદ રહેશે.

31. ટ્રેન નંબર 20921 બાંદ્રા ટર્મિનસ -લખનૌસુપરફાસ્ટ એક્સપ. 20મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

32. ટ્રેન નંબર 20922 લખનૌ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ. 21મી જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

33. ટ્રેન નંબર 19401 અમદાવાદ - લખનૌ એક્સપ્રેસ 22મી જાન્યુઆરી, 2024 અને 29મી જાન્યુઆરી 2024ના રોજ રદ રહેશે.

34. ટ્રેન નંબર 19402 લખનૌ - અમદાવાદ એક્સપ્રેસ 23મી જાન્યુઆરી, 2024 અને 30મી જાન્યુઆરી 2024ના રોજ રદ રહેશે.

35. ટ્રેન નંબર 19409 અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ 20મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

36. ટ્રેન નંબર 19410 ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ 22મી જાન્યુઆરી, 2024 થી 5મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

37. ટ્રેન નંબર 09451 ગાંધીધામ - ભાગલપુર સ્પેશિયલ 26મી જાન્યુઆરી, 2024 અને 2જી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

38. ટ્રેન નંબર 09452ભાગલપુર - ગાંધીધામ સ્પેશિયલ 29મી જાન્યુઆરી, 2024 અને 5મી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

39. ટ્રેન નંબર 09447 અમદાવાદ - પટના ક્લોન સ્પેશિયલ 10મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

40. ટ્રેન નંબર 09448 પટના - અમદાવાદ ક્લોન સ્પેશિયલ 12મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

41. ટ્રેન નંબર 05054 બાંદ્રા ટર્મિનસ- ગોરખપુર (રિઝર્વ) 13મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

42. ટ્રેન નંબર 05053 ગોરખપુર - બાંદ્રા ટર્મિનસ (રિઝર્વ) 12મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X