અમદાવાદમાં લિફ્ટ તૂટતા 8 મજૂરના મોત

અમદાવાદ શહેરમાં આવેલા ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એન નિર્માણાધિન બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી ગઇ હતી. આ લિફ્ટ દુર્ઘટનામાં કામ કરી રહેલા 8 મજૂરોના મોત થયા છે. આ બિલ્ડિંગનું નામ એસ્પાયર - 2 છે.

Lift Collapse : અમદાવાદ શહેરમાં આવેલા ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એન નિર્માણાધિન બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી ગઇ હતી. આ લિફ્ટ દુર્ઘટનામાં કામ કરી રહેલા 8 મજૂરોના મોત થયા છે. આ બિલ્ડિંગનું નામ એસ્પાયર - 2 છે. બિલ્ડિંગમાં મજૂરો બાંધકામનું કામ કરી રહ્યા હતા આ દરમિયાન લિફ્ટ તૂટી ગઇ હતી.

સવારે 9:30 કલાકે ઘટી દુર્ઘટના

સવારે 9:30 કલાકે ઘટી દુર્ઘટના

એસ્પાયર - 2 નામની આ બિલ્ડિંગમાં સવારના 9:30 કલાકે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ઘોઘંબા વિસ્તારમાં રહેતા મજૂરો કામ કરી રહ્યા હતા.જે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડી હતી, જે કારણે નીચે પટકાઇ જવાથી 8 મજૂરોના મોત થયા છે.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતેખસેડવામાં આવ્યા હતા.

મૃતક મજૂરોની યાદી

  • રાજમલ સુરેશભાઇ ખરાડી
  • પંકજભાઇ શંકરભાઇ ખરાડી
  • સંજયભાઈ બાબુભાઇ નાયક
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક
  • મૂકેશ ભરતભાઈ નાયક
  • મૂકેશભાઇ ભરતભાઇ નાયક
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X