For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat University Exam: ગુજરાત યૂનિવર્સિટીએ સેમેસ્ટર પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર કર્યું

Gujarat University Exam: ગુજરાત યૂનિવર્સિટીએ સેમેસ્ટર પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર કર્યું

|
Google Oneindia Gujarati News

ગુજરાત યૂનિવર્સિટીએ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાઠ્યક્રમો માટે સેમેસ્ટર પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર કરી દીધું છે. ગુજરાત વિશ્વવિદ્યાલયે ઘોષણા કરી કે સ્નાતક વિદ્યાર્થીઓ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર 3 અને 5 માટે 29 ડિસેમ્બર 2020થી 7 જાન્યુઆરી 2021 સુધી પરીક્ષાઓ આયોજિત કરાશે. જણાવી દઈએ કે પરીક્ષાઓ પહેલાં આયોજિત થનાર હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે સ્થગિત કરવી પડી હતી.

પરીક્ષા માટે કેટલો સમય મળશે

પરીક્ષા માટે કેટલો સમય મળશે

વિશ્વવિદ્યાલયે પોતાના સર્ક્યુલરમાં એમ પણ કહ્યું કે જે કોલેજોમાં પરીક્ષા આયોજિત કરાશે ત્યાં મહામારીને ધ્યાનમાં રાખતાં તમામ જરૂરી દિશા- નિર્દેશોનું સખ્તાઈથી પાલન કરાશે. વિશ્વવિદ્યાલયે એમ પણ કહ્યું કે મહામારીને પગલે પરીક્ષા અવધિને ઘટાડી બે કલાક કરી દેવામાં આવી છે, એટલે કે ઉમેદવારોને પેપર લખવા માટે 2 કલાકનો સમય જ આપવામાં આવશે.

Recommended Video

ગુજરાત : ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ સમેસ્ટર પરીક્ષાનું શેડ્યુઅલ જાહેર
પરીક્ષા કેન્દ્રની પસંદગી કરો

પરીક્ષા કેન્દ્રની પસંદગી કરો

ગુજરાજ યૂનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઑફલાઈન પરીક્ષાઓ માટે પોતાના ઘર નજીકના પરીક્ષા કેન્દ્ર ચૂંટવાનો વિકલ્પ પણ આપ્યો છે. આના માટે વિદ્યાર્થીઓએ ગુજરાત યૂનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર પરીક્ષા સેક્શનની અંદર પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવી પડશે.

ટાઈમ ટેબલ

ટાઈમ ટેબલ

જણાવી દઈએ કે પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર 2020 છે. ગુજરાત યૂનિવર્સિટ રાજ્યભરમાં 45 કેન્દ્રો પર પરીક્ષા આયોજિત કરાવશે. પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમટેબલ આ પ્રમાણે છે.

કોરોના વેક્સીન માટે કેન્દ્રએ જારી કરી ગાઈડલાઈન, જાણો કઈ રીતે કરશો રસીકરણ માટે રજિસ્ટ્રેશનકોરોના વેક્સીન માટે કેન્દ્રએ જારી કરી ગાઈડલાઈન, જાણો કઈ રીતે કરશો રસીકરણ માટે રજિસ્ટ્રેશન

English summary
Gujarat University Semester Exam Revised Time Table: Students can select their choice of exam center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X