For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: 15 ઓગસ્ટે ભારત સિવાય, કયા દેશો સ્વતંત્રતા દિવસ ઉજવે છે?

|
Google Oneindia Gujarati News

આજે ભારતને સ્વતંત્ર થયાને 69 વર્ષ થઇ ગયા. ત્યારે ચારે બાજુ સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. પણ શું તમને ખબર છે ભારતની જેમ જ વિશ્વના કેટલાક અન્ય દેશો પણ આ દિવસે તેમના સ્વતંત્રતા દિવસની ખૂબજ ધામધૂમથી ઉજવી રહ્યા છે. તેમને પણ ભારતની જેમ આ જ દિવસે આઝાદી મળી હતી. અને તેમના માટે પણ આ દિવસ ભારતીયો જેટલો જ મહત્વપૂર્ણ અને ખાસ છે.

3 જૂને 1947ના રોજ લોર્ડ માઉન્ટબેટને પોતાના પ્લાનમાં ભારતની આઝાદીની તારીખ તરીકે 15 ઓગસ્ટ 1947ને પસંદ કરી હતી. જો કે ભારત અને પાકિસ્તાનનો જ્યારે બટવારો કરવામાં આવ્યો ત્યારે ભારતના 5 લાખ અને પાકિસ્તાનના 2 લાખ લોકોની મોત થઇ હતી.

ત્યારે આપણી આ મહામૂલી આઝાદી આપણને જેટલી વાલી છે તેવી જ રીતે વિશ્વના આ દેશોમાં પણ તેમની સ્વતંત્રતાનો દિવસ ખૂબ જ ઉલ્લાસ અને ઉંમગથી ઉજવાય છે. ત્યારે આ કયા દેશો છે તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

ભારત

ભારત

આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ મધરાતે બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.

કોંગો

કોંગો

15 ઓગસ્ટ 1960માં કોંગોને પણ ફ્રાંન્સથી આઝાદી મળી હતી. અને તેણે પણ ભારતની આઝાદીથી પોતાની આઝાદીની આશા સેવી હતી.

બહરીન

બહરીન

15 ઓગસ્ટ 1971ને બહરીનને યુનાઇટેડ કિંગડમે આઝાદ કર્યો હતો.

સાઉથ કોરિયા

સાઉથ કોરિયા

15 ઓગસ્ટ 1945ની સવારે જાપાનને સાઉથ કોરિયાથી આઝાદી મળી હતી.

નોર્થ કોરિયા

નોર્થ કોરિયા

15 ઓગસ્ટ 1945ની સાંજે જાપાને સાઉથ કોરિયાને આઝાદ કર્યો હતો.

English summary
Here are the list of the countries other than India which got freedom on 15 August? Lets check out some historical facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X