For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ ચતૂર્થી વિશેષ: જાણો શું શું ગમે છે ગજાનંદને

|
Google Oneindia Gujarati News

ganesh
ગણેશ ચાતૂર્થીનાં શુભ અવસરે અમે આપની સમક્ષ આ માહિતી પીરસી રહ્યા છીએ. જાણો ગજાનંદને શું શું ગમે છે.

1- સિન્દૂર 2- લાલ રંગ, 3- દૂર્વા, 4- બૂંદીના લાડવા, 5- બેસી રહેવું, 6- લખવામાં વિશેષતા, 7- ગોળ, 8- પાન, 9- પૂર્વ દિશા, 10- મુખ દક્ષિણ તરફ રાખવું, 11- ચતુર્થી તિથિ, 12- સ્વસ્તિક ચિહ્ન, 13- સિન્દૂર તથા દેશી ઘીની માલીશ અને કર્તવ્ય માટે કર્તવ્ય કરવું.

ગણેશની કઇ પ્રતિમાથી શું લાભ થશે

૧- સ્ફટિકની મૂર્તિથી ધન વૈભવ અને સમૃદ્ધી બની રહે છે.
૨- ગોળની પ્રતિમાથી સૌંભાગ્ય પ્રાપ્ત થાય છે.
૩- મીઠાની પ્રતિમાની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે.
૪- લીમડાની પ્રતિમા પૂજવાથી ઘરમાંથી રોગ દૂર થાય છે.
૫- લાલ ચંદનની પ્રતિમા ઘરમાં રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે.
૬- માટીની પ્રતિમા રાખવાથી કાર્યો સિદ્ધ થાય છે. ચાંદીની પ્રતિમા રાખવાથી ઘરમાંથી દરેક બાધા દૂર થાય છે.
૭- તાંબાની મૂર્તિ રાખવાથી સંતાન સૂખ પ્રાપ્ત થાય છે.

આ રીતે ગણેશજીની પૂજા કરવાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે.

English summary
what ganesha loves during ganesh chaturthi.What you should do on Ganesh Chaturthi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X