Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

60SecNow App : સમાચારોનો નિચોડ મેળવો 60 સેકન્ડમાં

એન્ડ્રોઇડના એપ માર્કેટમાં ઢગલાબંધ ન્યુઝ એપની હાજરીમાં એક નવી એપ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. આ ન્યુઝ એપ છે 60SecNow App.

આ એપમાં આપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ નવ ભારતીય ભાષામાં સમાચારોનો સાર મેળવી શકો છો.

60SecNow App તમામ 9 ભાષામાં પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, વેપાર, મનોરંજન, રમત ગમત સહિતની કેટેગરીના સમાચાર આપે છે.

news

આ એપની ખાસિયત એ છે કે તેમાં સમાચારનો સાર આપવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર સમાચાર વાંચ્યા વગર આપ ઘટના જાણી શકો છો. આપને સમાચારમાં વધુ રસ પડે તો તેને ઉંડાણથી પણ વાંચી શકો છો.

આ એપ આપના એન્ડ્રોઇડ મોબાઇલમાં ડાઉનલોડ કરવા માટે આપ નીચેની લિંક પર જઇ શકો છો...

એન્ડ્રોઇડ મોબાઇલમાં ડાઉનલોડ કરવા

https://play.google.com/store/apps/details?id=in.oneindia.sixtysecnewsnow&hl=en

આપ એપ ડાઉનલોડ કર્યા બાદ સમયાંતરે એલર્ટ મેળવવાની સાથે બ્રેકિંગ ન્યુઝ પણ મેળવી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X