કુલ્લુમાં ખાનગી બસ ખાણમાં પડતા બાળકો સહિત 10 લોકોના મોત
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી રોડ દુર્ઘટના બની હતી. પ્રાઇવેટ બસ મોટી ખાણમાં પડી જતા સ્કુલના બાળકો સહિત 10 લોકોના મોત થયા હતા. આ ઘટના કુલ્લુનૈ સૈંજ ઘાટી પાસે બની હતી. જ્યાં યાત્રીઓથી ભરેલી બસ ખાણમાં પડી ગઇ હતી. જે જગ્યા
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી રોડ દુર્ઘટના બની હતી. પ્રાઇવેટ બસ મોટી ખાણમાં પડી જતા સ્કુલના બાળકો સહિત 10 લોકોના મોત થયા હતા. આ ઘટના કુલ્લુનૈ સૈંજ ઘાટી પાસે બની હતી. જ્યાં યાત્રીઓથી ભરેલી બસ ખાણમાં પડી ગઇ હતી. જે જગ્યા પર આ ઘટના બની હતી તે સ્થળ સુનસાન હતુ. અંહીથી જિલ્લા મુખ્યાલય 60 કિલોમીટરની દૂરી પર આવેલ હોવાથી રાહત અને બચાવની કામગીરી પહોચાડવામાં ભારે વાર લાગી હતી.

બસમાં 45 યાત્રીઓ સવાર હતા. જેમાથી ઘણઆ લોકો ઘાયલ પણ થયા છે. કુલ્લુના જિલ્લા કલેક્ટર આશુતોષ ગર્ગરએ માહિતી આપી હતી કે, અકસ્માતમાં ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. કુલ્લુથી અકસ્માત સ્થળે રાહત કામગીરી કરતી ટીમને મોકલી દેવામાં આવી છે. લોકોને દરેક પ્રકારની સંભવ મદદ કરવામાં આવી રહી છે.
અ અકસ્માત પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, કુલ્લુની સૈંજ ઘાટીમાં એક ખાનગી બસનો અકસ્માતના સમાચાર મળ્યા હતા. સમગ્ર પ્રશાસન તત્રને બચાવ અને રાહતની કામગીરીમાં લાગી ગયુ છે. અને ઘાયલોને હૉસ્પિટલમાં પહોચાડવામાં આવી રહ્યો છે. ઇશ્વર આ અકસ્માતમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારોને શક્તિ આપે. ઇશ્વરને પ્રાર્થના કરુ કે ઓછામાં ઓછા લોકો ઘાયલ થયા હોય.
Koo Appहिमाचल प्रदेश के कुल्लू में बस के खाई में गिर जाने से बच्चों सहित कई यात्रियों की मृत्यु का समाचार अत्यंत दुखद एवं मर्माहत करने वाला है। ईश्वर से प्रार्थना है कि दिवंगत आत्माओं को शांति व परिजनों को यह दुःख सहन करने की शक्ति प्रदान करें और घायलों को शीघ्र स्वास्थ्य लाभ दें। - Ravi Shankar Prasad (@ravishankarprasad) 4 July 2022












Click it and Unblock the Notifications
