આખરે ગુજરાતમાં સ્વાઇન ફલૂ ધીમો પડ્યો

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

આખરે ગુજરાતમાં સ્વાઇન ફલૂ ધીમો પડ્યો

આખરે ગુજરાતમાં સ્વાઇન ફલૂ ધીમો પડ્યો

બે દિવસથી ગુજરાતમાં સ્વાઇન ફલૂના કેસમાં ઘટાડો થયો છે. પાછલા બે દિવસથી સ્વાઇન ફ્લૂના વધુ 89 કેસો નોંધાયા છે અને 6 લોકોની મૃત્યુ થઇ છે. આંકડા ઘટવાથી રાજ્યના આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

ગાંધીનગર મેટ્રોનું ખાતમૂર્હત 14 માર્ચે

ગાંધીનગર મેટ્રોનું ખાતમૂર્હત 14 માર્ચે

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડનાર મેટ્રો ટ્રેનનું ખાતમૂર્હત 14 માર્ચે કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ પ્રથમ ફેઇઝના બે કોરીડોર પર કામ હાથ ધરાશે. મુખ્યમંત્રી આનંદીબેન અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુના હસ્તે આ ખાતમૂર્હત થશે.

વિનસ બિલ્ડર પર આવકવેરાનો દરોડો

વિનસ બિલ્ડર પર આવકવેરાનો દરોડો

અમદાવાદના આવકવેરા અધિકારીઓએ વિનસ લાઇફ સ્પેશ ક્રિયેશનની અમદાવાદ શહેરની ઓફિસો અને રહેઠાણ સ્થળ તેમજ વડોદરાની ઓફિસ પર દરોડા પાડ્યો છે. કુલ મળીને 17 સ્થળો પર ઇન્કમ ટેક્સની રેડ પડી છે.

બોર્ડ પરીક્ષા થી બેઠક વ્યવસ્થા

બોર્ડ પરીક્ષા થી બેઠક વ્યવસ્થા

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારી છેલ્લા ચરણમાં છે ત્યારે શિક્ષણતંત્રએ જાહેર કર્યું છે કે વિદ્યાર્થીઓ બુધવારે પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી શકશે. જો કે વર્ગખંડમાં એન્ટ્રી નહીં મળે વર્ગની બહારથી જ વિદ્યાર્થીને બેઠક વ્યવસ્થા જોવી પડશે.

લૂંટરી દુલ્હન પકડાઇ

લૂંટરી દુલ્હન પકડાઇ

લગ્ન કરી લાખો રૂપિયા લઇ છૂ થઇ જતી આંતરાજ્ય ગેંગ પકડવામાં રાજકોટ પોલિસને સફળતા મળી છે. આ ટોળી ગુજરાતના વિવિધ શહેરોમાં લગ્ન ઇચ્છુક યુવાનો જોડે છોકરી બતાવી કમિશન લેતી અને પછી લગ્ન બાદ યુવતી ઘરમાં ચોરી કરી ભાગી જતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X