નવસારીમાં 3 સગીર ભાઈઓએ બહેન પર કર્યુ દુષ્કર્મ, 12 વર્ષની સગીરા પ્રેગનેન્ટ

ગુજરાતના નવસારી જિલ્લામાં ભાઈ-બહેનના સંબંધને શરમમાં મૂકે તેવી ઘટના બની છે.

નવસારીઃ ગુજરાતના નવસારી જિલ્લામાં ભાઈ-બહેનના સંબંધને શરમમાં મૂકે તેવી ઘટના બની છે. અહીં ત્રણ પિતરાઈ ભાઈઓએ એક 12 વર્ષની બાળકીનુ યૌન શોષણ કર્યુ. ઘણા મહિનાઓ બાદ જ્યારે બાળકીને પેટની દુઃખાવાની સમસ્યા થવા લાગી તો મા તેને હોસ્પિટલમાં લઈને ગઈ. જ્યાં તેના ગર્ભવતી થવા વિશે જાણવા મળ્યુ. ત્યારબાદ પૂછપરછમાં બાળકીએ જે કહ્યુ તેેને સાંભળીને માતાપિતા ચોંકી ગયા.

rape

પોલિસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આરોપી ત્રણે છોકરાઓ પણ સગીર જ છે. તેમની ઉંમર પણ 18 વર્ષથી નાની છે. આ ઘટનાની આખા વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. લોકો આ પિતરાઈ ભાઈઓને ધુત્કારી રહ્યા છે. પીડિતા એક મજૂરની દીકરી છે. પોલિસ સમક્ષ જણાવેલી કહાનીમાં જાણવા મળ્યુ કે ઘટના સમયે તે ઘરે એકલી હતી. ત્યારે એક પિતરાઈ ભાઈએ તેનુ યૌન શોષણ કર્યુ. બાદમાં અન્ય પિતરાઈ ભાઈઓએ પણ બળાત્કાર કર્યો. ત્રણે વિશે બાળકીએ પરિવારજનોને કંઈ જણાવ્યુ નહિ.

હોસ્પિટલમાં આ કેસ બહાર આવ્યા બાદ બપોરે પોલિસ ત્યાં પહોંચી. જ્યાં બાળકી અને તેના માતાપિતાના નિવેદન લેવામાં આવ્યા. આ અંગે પોલિસ અધિકારીએ કહ્યુ, 'અમે ત્રણે છોકરાઓ સાે ગુનાહિત કેસ નોંધ્યો છે. ત્રણે અત્યારે ભાગી ગયા છે પરંતુ ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે. ત્યારબાદ પોક્સો એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X