ભાજપને ઝટકો, 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આંબેડકર યુનિ.ના નવા ભવનનું આજે થશે લોકાર્પણ

આંબેડકર યુનિ.ના નવા ભવનનું આજે થશે લોકાર્પણ

ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિ.ના નવા ભવનનું આજે થશે લોકાર્પણ. રાજ્યપાલ ઓ.પી.કોહલી, આનંદીબહેન, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડસામા રહેશે હાજર.

કપડવંજમાં વાવાઝોડા સાથે વરસાદ

કપડવંજમાં વાવાઝોડા સાથે વરસાદ

કપડવંજમાં વાવાઝોડા સાથે વરસાદ. અલવા, રામતલાવડી, નિર્માલી ગામમાં વરસાદ. બાજરીના પાકને નુક્સાન, કેટલાક મકાનોના છાપરાં ઉડ્યા.

બે યુવતીઓ પર બળાત્કારની ફરિયાદ નોંધાઇ

બે યુવતીઓ પર બળાત્કારની ફરિયાદ નોંધાઇ

બે યુવતીઓ પર બળાત્કારની ફરિયાદ નોંધાઇ. 3 યુવકોએ બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ. એક યુવક વિકલાંગ. બી ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ.

પ્રદેશ ભાજપના હોદ્દેદારો ગેસ-સબસીડી છોડશે.

પ્રદેશ ભાજપના હોદ્દેદારો ગેસ-સબસીડી છોડશે.

ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી. બેઠકમાં રાજકીય પ્રસ્તાવ પસાર થયો. પ્રદેશ ભાજપના હોદ્દેદારો ગેસ-સબસીડી છોડશે.

અમદાવાદમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો

અમદાવાદમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો

અમદાવાદમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો. રવિવારે મોડી સાંજે કરા સાથે વરસાદ પડતા અમદાવાદીઓએ આશ્ચર્ય સાથે માણી મજા. ખેડૂતોના પાકને ભારે નુકસાન.

હોસ્પિટલમાં મહિલા પર બળાત્કારનો મામલો

હોસ્પિટલમાં મહિલા પર બળાત્કારનો મામલો

સાબરતમીમાં શિવમ્ કિડની હોસ્પિટલમાં મહિલા પર બળાત્કારનો મામલો.
મનોજ પરમાર નામના શખસે મહિલાના પતિને મારીનાખવાની ધમકી આપી કર્યો બળાત્કાર.

યુરિયા ખાતર કૌભાંડ મામલોયુરિયા ખાતર કૌભાંડ મામલો

યુરિયા ખાતર કૌભાંડ મામલોયુરિયા ખાતર કૌભાંડ મામલો

યુરિયા ખાતર કૌભાંડ મામલો.નટુ પટેલના આગોતરા જામીન સામે રાજ્યસરકારે કરી અરજી.રાજ્ય સરકારે વડોદરા કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો.

ભાજપના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ભાજપના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ભાજપના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. મણિનગર વિધાનસભાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. પ્રાથમિકસુવિધાના અભાવે કાર્યકર્તાઓ હતા ઉપવાસ પર
પક્ષે વાત ન સાંભળતા કાર્યકર્તાઓ પંજાના સહારે.

દિયોદર એપીએમસીમાં કોંગ્રેસનો પંજો

દિયોદર એપીએમસીમાં કોંગ્રેસનો પંજો

દિયોદર એપીએમસીમાં કોંગ્રેસનો પંજો,
છ બેઠક પર બિનહરીફ વિજય,
ખેડૂત વિભાગની આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય,
કુલ 14 બેઠક પર કોંગ્રેસનો પંજો.

સાનિયા મિર્ઝાને પાઠવી શુભેચ્છા

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાનિયા મિર્ઝાને ડબલમાં શ્રેષ્ઠ ખેલાડી બનવા બદલ અભિનંદન પાઠવ્યા.

આંબેડકર ઓપન યુનિ.માં નવા બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.માં યોજાયો કાર્યક્રમ.
સીએમ આનંદીબહેન પટેલે આપી હાજરી, નવા બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું.ઓપન યુનિ.માં સોલાર પ્લાન્ટ.શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા.રમણલાલ વોરા અને વસુબહેન પણ પહોંચ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X