કંગના અને ઇમરાન ખાન આજથી ધોળકામાં કરશે શૂટિંગ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાતી ફિલ્મ જગતને ઝટકો

ગુજરાતી ફિલ્મ જગતને ઝટકો

જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર ગોવિંદ પટેલનું કેન્સરની બિમારીથી વડોદરામાં અવસાન, ગુજરાતી ફિલ્મ જગતને ઝટકો. તેમણે દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી સફળ ફિલ્મો બનાવી હતી.

ત્રણ લોકોની હત્યાનો મામલો

ત્રણ લોકોની હત્યાનો મામલો

મલારપુરા ગામમાં અસ્થિર મગજના યુવાને ત્રણ લોકોની હત્યા કરી.
ડીએસપી મોથલિયા ઘટનાસ્થળે.
વડનગર-સતલાસણા પોલીસ ઘટનાસ્થળે.

આનંદીબહેનની અધ્યક્ષતામાં કૃષિમહોત્સવ

આનંદીબહેનની અધ્યક્ષતામાં કૃષિમહોત્સવ

20 એપ્રિલે મોડાસા ઉ.ઝોનનો કૃષિમહોત્સવ ઉજવાશે.
આનંદીબહેનની અધ્યક્ષતામાં યોજાશે કૃષિમહોત્સવ.
કૃષિપ્રધાન બાબુભાઈ બોખીરિયા રહેશે હાજર.

કોંગ્રેસ પણ ભાજપની જેમ હિંદુત્વના રસ્તે

કોંગ્રેસ પણ ભાજપની જેમ હિંદુત્વના રસ્તે

પ્રદેશ કોંગ્રેસ પણ ભાજપની જેમ હિંદુત્વના રસ્તે જઈ રહી હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લગાવ્યો આરોપ. પ્રદેશ કોંગ્રેસની નવી કાર્યકારિણીમાં એક જ મુસ્લિમ નેતાને સ્થાન અપાતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સોનિયા ગાંધીને લખ્યો પત્ર.

કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન કિરન રિજિજુ આવતીકાલે બોર્ડર વિસ્તારની લેશે મુલાકાત.સુરક્ષા વિભાગના સચિવ સહિતના અધિકારીઓ રહેશે સાથે.

કટ્ટી બટ્ટીનું આજે ધોળકામાં શૂટિંગ

કટ્ટી બટ્ટીનું આજે ધોળકામાં શૂટિંગ

બોલીવુડ ફિલ્મ કટ્ટી બટ્ટીનું આજે ધોળકામાં શૂટિંગ, ઈમરાનખાન અને કંગના રાનાવત 15થી 19 એપ્રિલ સુધી ધોળકામાં રહેશે.

કર્મચારીઓએ વિદેશ પ્રવાસ અંગે સરકારની મંજૂરી લેવી પડશે

કર્મચારીઓએ વિદેશ પ્રવાસ અંગે સરકારની મંજૂરી લેવી પડશે

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,યુનિ.ના કર્મચારીઓએ વિદેશ પ્રવાસ અંગે સરકારની લેવી પડશે ફરજીયાત મંજૂરી.

ખેલે ગુજરાત એપ

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખેલ મહાકુંભ 2015 માટે ખેલે ગુજરાત મોબાઇલ એપ્લિકેશન લોંચ કરી હતી.

ફોર્ડના સીઇઓ સાથે મુલાકાત

ફોર્ડના સીઇઓ માર્ક ફિલ્ડે મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી હતી.

સમગ્ર ગુજરાતના સમાચાર વીડિયોમાં

સમગ્ર ગુજરાતના સમાચાર વીડિયોમાં જુઓ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X