ગેંગરેપ પીડિતાની એબોર્સનની અરજી હાઇકોર્ટે ફગાવી

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગેંગરેપ પીડિતાની એબોર્સનની મંજૂરીનો મામલો

ગેંગરેપ પીડિતાની એબોર્સનની મંજૂરીનો મામલો

ગેંગરેપ પીડિતાની એબોર્સનની મંજૂરીનો મામલો. હાઈકોર્ટ આજે આપશે ચુકાદો. પીડિતાએ 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે માગી છે મંજૂરી.

નરોડા ગામ તોફાન કેસ

નરોડા ગામ તોફાન કેસ

નરોડા ગામ તોફાન કેસ મામલો. ખાસ અદાલતમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન

વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન

આજે આનંદીબહેન પટેલ જંબુસરમાં છે. વીડિયો કોન્ફરન્સથી અંકલેશ્વર ગડખોલ ગામની પાણી પુરવઠા યોજનાનું ઉદઘાટન કર્યું. કેબિનેટ પ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ વસાવા હાજર રહ્યાં હતા.

ઓએનજીસી ગેસ લાઈનમાં ભંગાણ

ઓએનજીસી ગેસ લાઈનમાં ભંગાણ

ઓલપાડના દીહેણ ગામમાં ઓએનજીસી ગેસ લાઈનમાં ભંગાણ. ભંગાણને પગલે ગેસ લીકેજ. ઓએનજીસીના અધિકારીઓ, પોલીસ, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી.

અકસ્માતમાં બેનાં મોત

અકસ્માતમાં બેનાં મોત

નસવાડીના ગોધામપાટિયા પાસે ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત. રોષે ભરાયેલા લોકોએ ટ્રકના કાચ તોડ્યા.

હાઈકોર્ટે ગર્ભપાત કરવાની ના આપી મંજૂરી

હાઈકોર્ટે ગર્ભપાત કરવાની ના આપી મંજૂરી

ગેંગરેપ પીડિતાની એબોર્સનની મંજૂરીનો મામલો. ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત કરવાની મંજૂરી ના આપી. પીડિતાએ 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે માગી હતી મંજૂરી.

એટીએમ તૂટ્યું

એટીએમ તૂટ્યું

સુરતમાં વધુ એક એટીએમ તૂટ્યું. થઇ લાખોની ચોરી. સુરત પોલીસની ઊંઘ હરામ કરતા તસ્કરો.

બળાત્કારી નારાયણ સાઇને મળ્યા શરતી જામીન

બળાત્કારી નારાયણ સાઇને મળ્યા શરતી જામીન

જુનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ તોડાયું

જુનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ તોડાયું

જુનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું કાર્ય બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. જોશીપુરામાં આવેલી 28 જેટલી ગેરકાયદેસર દુકાનો તોડી પડાઇ હતી.

સ્વચ્છતા જાગૃતિ માટે 201 કલાકારોએ ગીત રજૂ કર્યું

સ્વચ્છતા જાગૃતિ માટે 201 કલાકારોએ ગીત રજૂ કર્યું

સ્વચ્છતા જાગૃતિ માટે એક મંચ પર 201 કલાકારોએ ગીત રજૂ કર્યું. 15 મિનિટ સુધી કલાકારોએ વાંજિત્રો સાથે તાલ મેળવીને ગીત ગાયું હતું.

ભારતીય રેલવેએ પૂરા કર્યા 163 વર્ષ

ભારતીય રેલવેએ પૂરા કર્યા 163 વર્ષ

ભારતીય રેલવેએ 163 વર્ષ પૂરા કર્યાની ખુશીમાં ઉજવણી કરી હતી. અમદાવાદ જંક્શન ખાતે કર્મચારીઓએ કેક કાપીને અને ફટાકડાઓ ફોડીને ઉજવણી કરી હતી.

ગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં

ગુજરાતના 20 મુખ્ય સમાચાર જુઓ વીડિયોમાં..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X