23 August Covid Update : જાણો ગુજરાત, ભારત અને દુનિયામાં શું છે કોરોના અપડેટ
છેલ્લા ત્રણ-ચાર દિવસથી નવા સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. આ કારણે સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. આજે 96,506 સક્રિય કેસ નોંધાયા હતા. આ અગાઉ સોમવારના રોજ 9,531 નવા સંક્રમિત મળી આવ્યા હતા.
23 August Covid Update : દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. મંગળવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 8,586 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે 9,680 દર્દીઓ સાજા થયા હતા.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી નવા સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. આ કારણે સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. આજે 96,506 સક્રિય કેસ નોંધાયા હતા. આ અગાઉ સોમવારના રોજ 9,531 નવા સંક્રમિત મળી આવ્યા હતા અને સક્રિય કેસ ઘટીને 97,648 થઈ ગયા હતા.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 169 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 327 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એકપણ કોવિડ સંબંધિત મૃત્યુનોંધાયું નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2129 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,999 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,54,821 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા2129 થઇ છે. જેમાંથી 19 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,12,79,497 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.96 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,57,368 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 12,12,79,497 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
