પ્રેમી પંખીડાને તુઘલકી સજા આપનાર સરપંચ સસ્પેન્ડ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

તુઘલકી સરપંચ સસ્પેન્ડ

દેવલિયા ખાપ પંચાયત મામલો. આરોપી સરપંચને કરાયા સસ્પેન્ડ
જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો હુકમ. પંચાયત અધિનિયમ કલમ 59(1) મુજબ લીધો નિર્ણય.

વિહિપ કરશે નેપાળ પીડિતોને મદદ

વિહિપ કરશે નેપાળ પીડિતોને મદદ

આજે વિહિપની પ્રેસ કોન્ફરન્સ. નેપાળમાં ભૂકંપ પીડિતોને મદદ મુદ્દે કરશે PC. વિહિપ દ્વારા કરાશે સહાય.

ગૌરવ દિનનો વિરોધ, થઇ ધરપકડ

ગૌરવ દિનનો વિરોધ, થઇ ધરપકડ

તાપી-જિલ્લાના ભીલીસ્તાનના પ્રેસિડેન્ટની કરાઈ ધરપકડ. પ્રેસિડેન્ટ ધવલ ચૌધરી સહિત ત્રણની ધરપકડ. જિલ્લામાં ગૌરવ દિનનો કર્યો હતો વિરોધ.

મહિલાને માર મારીને લૂંટ

મહિલાને માર મારીને લૂંટ

અમદાવાદના કાલુપુરમાં મોડી રાતે મહિલાને લૂંટી લેવાઇ. રિક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાને માર મારીને લૂંટ.રિક્ષા ચાલકે રૂ.74 હજારની કરી લૂંટ.

સંજય જોશી આજે અમદાવાદમાં

સંજય જોશી આજે અમદાવાદમાં

ભાજપ નેતા સંજય જોશી આજે અમદાવાદમાં એક મિત્રને ત્યાં આપશે હાજરી. અમદાવાદમાં કોઇ પણ રાજકીય કાર્યક્રમ નહીં
પોતાની મુલાકાતને ગણાવી ખાનગી મુલાકાત.

ફતેહવાડીમાં ફૂડ પોઈઝનિંગ

ફતેહવાડીમાં ફૂડ પોઈઝનિંગ

અમદાવાદની સરખેજ ફતેહવાડીમાં ફૂડ પોઈઝનિંગ. 47 લોકોને ફૂડ પોઈઝનિંગ,11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને વી.એસ. હોસ્પિટલ ખસેડાયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X