For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના એલિસબ્રિજને આખરે મળ્યું હેરિટેજમાં સ્થાન

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આખરે એલિસબ્રિજ હેરિટેજ યાદીમાં મૂકાયો

આખરે એલિસબ્રિજ હેરિટેજ યાદીમાં મૂકાયો

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો સૌથી જૂનો બ્રિજ એટલે એલિસબ્રિજ. ઘણા સમયથી તેના બાંધકામને લઇને તેને તોડી પાડવાની વાતો થઇ રહી હતી, જેને આખરે હેરિટેજ યાદીમાં મૂકવામાં આવ્યો છે.

વડોદરામાં પત્થરમારો

વડોદરામાં પત્થરમારો

શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા યાકુતપુરામાં ગુરુવારે મોડી રાત્રે બે ટોળાઓ આમને સામને આવી ગયા હતા. અચાનક જ ટોળાઓએ પત્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી ગઇ હતી. હાલ સ્થિતિ કાબૂમાં છે.

દિવસે ગરમી સાંજે ઠંડક

દિવસે ગરમી સાંજે ઠંડક

અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસે 38 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઇ રહ્યું છે. જ્યારે સાંજે ઠંડા પવન સાથે લોકો હાશકારો અનુભવી રહ્યા છે.

મહિલા કોંગ્રેસનો ઉગ્ર દેખાવ

મહિલા કોંગ્રેસનો ઉગ્ર દેખાવ

ગિરિરાજ સિંહ દ્વારા કરવામાં આવેલા સોનિયા ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન બાદ ચોરતરફ તેમનો વિરોધ થઇ રહ્યો છે. અમદાવાદના લાલદરવાજા ખાતે કોંગ્રેસ મહિલા સંગઠન દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.

ક્વાંટના માણકા ગામમાં પથ્થર મારી આધેડની હત્યા

ક્વાંટના માણકા ગામમાં પથ્થર મારી આધેડની હત્યા

એર શોના પગલે ફ્લાઇટ ડિલે

એર શોના પગલે ફ્લાઇટ ડિલે

હાલમાં અમદાવાદમાં એર શો ચાલી રહ્યું છે. રોજ બે વખત એર શોના કરતબ દેખાડવામાં આવે છે. જેના પગલે આ સમય દરમિયાન અન્ય ફ્લાઇટ્સના રૂટ ચેન્જ કરવામાં આવ્યા છે અથવા તો તેમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જીએડીમાં મોટા પાયે બદલીઓની સંભાવના

જીએડીમાં મોટા પાયે બદલીઓની સંભાવના

અભિનેતા જિતેન્દ્ર આવશે ભાવનગર

અભિનેતા જિતેન્દ્ર આવશે ભાવનગર

ફિલ્મ અભિનેતા જિતેન્દ્ર આવશે ભાવનગર. અભિનેતા ઈસ્કોન મેગાસિટી-2ના ઉદઘાટન માટે ભાવનગર આવી રહ્યા છે. બાદમાં મહુવામાં અસ્મિતા પર્વમાં પણ હાજરી આપવા જશે.

ગુજરાતના સમાચાર

ગુજરાતના 20 સમાચારો પર કરો એક નજર માત્ર એક ક્લિકમાં...

સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાત અગ્રેસર

સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાત અગ્રેસર

સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાત અગ્રેસર આવ્યું. ગુજરાતે 1.65 લાખથી વધુ ઘરોમાં બનાવ્યા શૌચાલય. જ્યારે દેશભરમાં આ યોજના હેઠળ 2.70 લાખ ઘરમાં બન્યા શૌચાલય.

ઝડપાયુ સેક્સ-રેકેટ

ઝડપાયુ સેક્સ-રેકેટ

નરોડા વિસ્તારની એ-વન પેલેસ હોટેલમાંથી ઝડપાયુ સેક્સ-રેકેટ,પોલીસે હોટેલ પર દરોડો પાડી મુંબઈનીચાર યુવતી-મેનેજરની કરી ધરપકડ

આનંદીબેન મળશે મોદીને

આનંદીબેન મળશે મોદીને

સીએમ આનંદીબહેન આવતીકાલે જશે દિલ્હી,પીએમ મોદી સાથે ડીનર લઈ વિવિધ મુદ્દાઓ પર કરશે ચર્ચા,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પણ કરશે ચર્ચા.

સારંગપુર ખાતે મારૂતિયજ્ઞને ચંદ્રગ્રહણ

યાત્રાધામ સારંગપુર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ,દર વર્ષે યોજાતા મારૂતિયજ્ઞને ચંદ્રગ્રહણને કારણે રખાયો બંધ.

ગુજરાતના સમાચાર વીડિયોમાં

સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં...

English summary
3 April: Gujarat's top news read with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X