ગુજરાતઃ ટ્રક-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ઘટનાસ્થળ પર જ 5 ના મોત

ગુજરાતના ખેડા જિલ્લામાં મહુધા-કઠલાલ રોડ પર ભીષણ અકસ્માત થયો છે. એક ટ્રક અને રિક્ષા અથડાઈ વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. અત્યંત ઝડપથી આવતી ટ્રકે એક રિક્ષાને ટક્કર મારી દીધી હતી.

ગુજરાતના ખેડા જિલ્લામાં મહુધા-કઠલાલ રોડ પર ભીષણ અકસ્માત થયો છે. એક ટ્રક અને રિક્ષા અથડાઈ વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. અત્યંત ઝડપથી આવતી ટ્રકે એક રિક્ષાને ટક્કર મારી દીધી હતી. આ દૂર્ઘટનામાં પાંચ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે. વળી દૂર્ઘટના બાદ ટ્રકનો ડ્રાઈવર વાહન છોડીને ફરાર થઈ ગયો છે.

gujarat accident

ટક્કર એટલી ખતરનાક હતી તેનો અંદાજ આ ફોટો જોઈને જ લગાવી શકાય છે. આ દૂર્ઘટનામાં રિક્ષાના સવાર ચાર મુસાફર અને તેના ડ્રાઈવરનું મોત નીપજ્યુ છે. બધા મુસાફરો ખેડા જિલ્લાના મહુધા નજીકના ગામના રહેવાસી હતા. અત્યાર સુધી મળતી માહિતી મુજબ ટ્રક ઉલટી દિશાથી આવી રહી હતી અને એક વાહનને ઓવરટેક કરવાની કોશિશમાં રિક્ષાને ટક્કર મારી દીધી.

દૂર્ઘટનાની જાણકારી મળતા જ પહેલા સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ પોલિસને આવી સૂચના આપવામાં આવી. લોકોએ જણાવ્યુ કે ટ્રક ડ્રાઈવર દૂર્ઘટના બાદ ટ્રક છોડીને ભાગી ગયો છે. પોલિસ તેની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X