બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં ડવતા 5 યુવાનો મૌત
ગુજરાતના બોટાજ જિલ્લમાં આવેલ કૃષ્ણ સાગર ઝીલમાં 5 બાળકોના મૌત થયા હતા. બોટાદના એસપી કિશોર બાલોલિયાએ જણાવ્યુ હતુ કે, શનિવારે બપોરના તળાવમાં ડૂબવાથી બાળકોના મૌત થયા હતા.

એસપીએ જણાવ્યુ કે, બપોરે તળાવામાં બે બાળકો જ્યારે તરી રહ્યા હતા. ત્યારે અચાનક ડૂબવા લાગ્યા હતા આ દરમિયાન ત્યાં હાજર 3 બાળકોએ બચાવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ લોકો બાળકો બચાવા માટે તળાવામાં કુદી ગયા હતા. આ બાળકોની ઉમર 16-17 વર્ષની વચ્ચે હતી. મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
