SSC ધોરણ 10 નું 64.62 ટકા પરીણામ જાહેત, વેબસાઇટ થોડા સમય માટે થઇ હેંગ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 આજે સવારે બોર્ડની વેબસાઇટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. બોર્ડ દ્વારા ધોરણ 10 નુ 64.62 ટકા પરીણામ આવ્યુ છે. ગત વર્ષની સરખામણીમાં 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. સૌથી પરીણામ ધરાવતુ કેન્દ્ર બનાસકાઠાનુા કુંબારીયાનું 95.92 ટકા છે. જ્યારે સૌથી ઓછુ પરીણામ ધરાવતુ કેન્દ્ર ઉતાવળી નર્મદા જિલ્લાનુ 11.54 ટકા છે. ધોરણ 10 માં 100 ટકા પરીણામ ધરાવતી શાળાનોની સખ્યા 272 છે.

રાજ્યમાં સુરત જિલ્લાનુ સૌથી ઉચુ76.45 ટકા પરીણામ આવ્યુ છે જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરીણામ દાહોદ જિલ્લાનું આજાહેર કરવાામાં આવ્યુ છે.
માર્ચ મહિનામાં ધોરણ 10 ની પરીક્ષા 958 કેન્દ્રો પર યોજાઇ હતી. જેમા કુલ 938826 વિદ્યારથીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 10 નુ આ પરીણામ વિદ્યાર્થીઓ દ્વારા વેબસાઇટ તેમજ વૉટ્સએપ નંબર 9357300971 તેમજ બોર્ડની વેબસાઇટ www.gesb પરથી પણ જાણ્યુ હતુ. શરુઆતમાં પરીણામ જોવામાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
