અયોધ્યા માટે ગુજરાતથી 7 વિશેષ ટ્રેન દોડાવાશે, આ શહેરોથી સીધી ટ્રેન મળશે
રામ મંદિર અભિષેક સમારોહમાં ગણતરીવા દિવસો બાકી ત્યારે રેલ્વે મંત્રીએ શુક્રવારે 8 ટ્રેનોની જાહેરાત કરી છે. જે ભક્તોને અયોધ્યા સુધી પહોંચાડશે.
આ 8 ટ્રેનોમાંથી 7 ગુજરાતના શહેરોમાંથી ઉપડશે. અમદાવાદ (સાબરમતી સ્ટે.), ઉધના (સુરત), મહેસાણા, વલસાડ, વાપી, પાલનપુર, વડોદરાથી અયોધ્યા માટે ટ્રેન મળશે.

કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી અને સુરતના લોકસભા સાંસદ દર્શના જર્દોષે આ જાહેરાત કરતા કહ્યું કે, રામ ભક્તોની વધતી માંગને ધ્યાનમાં રાખીને અયોધ્યા જતી ટ્રેનોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
આ ટ્રેનો રામ ભક્તોને અયોધ્યા લઈ જશે
ઉધના -અયોધ્યા : ઉધનાથી 30 જાન્યુઆરી 2024 થી શરૂ થશે
ઇન્દોર-અયોધ્યા : ઇન્દોરથી 10 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે
મહેસાણા-સાલારપુર : મહેસાણાથી 30 જાન્યુઆરી 2024 થી શરૂ થશે
વાપી-અયોધ્યા : વાપીથી 06 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે
વડોદરા-અયોધ્યા : વડોદરાથી
પાલનપુર-સાલારપુર : પાલનપુરથી 31 જાન્યુઆરી 2024 થી શરૂ થશે
વલસાડ-અયોધ્યા : વલસાડથી 02 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે
સાબરમતી-સાલારપુર- સાબરમતી
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
