વરસાદી તાંડવ વચ્ચે ગાંડી ગીર શોળે કળાએ ખીલી ઉઠી, સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર

રાજ્યમાં બારે મેંઘ ખાંગા થયા હોય એવી સ્થિતી છે. રાજ્યમા મોટાભગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદ વચ્ચે ગાંડી ગીર શોળે કળાએ ખીલી ઉઠી છે.

રાજ્યમાં બારે મેંઘ ખાંગા થયા હોય એવી સ્થિતી છે. રાજ્યમા મોટાભગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદ વચ્ચે ગાંડી ગીર શોળે કળાએ ખીલી ઉઠી છે. ગીરનાર પર્વત સહિત જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે ગીરની નદીઓ ગાંડીતુર થઈ છે.

junagadh

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ગીરનાર પર્વત પર 8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને લઈને ગીરમાં વહેતી નદીઓએ રમણીય દ્રશ્યો સર્જયા છે. ગીરમાં વહેતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતી સર્જાઈ છે. ગીરનાર અને દાતારમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડમાં થઈને વહેતી સોનરખ નદી અને કાળવા નદી ઘોડાપૂર સાથે વહી રહી છે.

પર્વતીય વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદથી નદી અને ઝરણાઓ વહેતા થયા છે, ઝરણાઓ થતા ગાંડી ગીર શોળે કળાયે ખીલી ઉઠી છે. ગીરનાર પર આંઠ ઈંચ વરસાદ નોંધાતા ગીરનારના પગથીયા પરથી પાણીના ધોધ વહ્યી રહ્યા છે. બીજી તરફ વરસાદને કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. ગીરમાં આવેલા વિલિંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે. સિઝનનો પહેલો વરસાદ નદીઓ પોતાનો કચરો બહાર ઠાલવીને સાફ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X