For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાઇનીઝ દોરી પર અમદાવાદના વિવિધ વિસ્તારોમાથી 170 લોકો સામે કાર્યવાહી

ગુજરાતમાં ઉતરાયણ પર લોકો ચાઇનીઝ માઝાથી પતંક ચગાવતા પક્ષી અને લોકોને જીવનો જખમ ઉભૂ થાય છે ત્યારે આવા બનાવોને ટાાળી શકાય તે માટે સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ લગવાી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ઉતરાયણના પર્વ પર લોકો ચાઇનીઝ દોરાથી પતંક ચગાવતા હોવાથી ઘણા લોકો તેના લીધે ઇજાગ્રસ્ત થાય છે. ઘણી વાર તે જીવલેણ પણ સાબીત થાય છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી લોકોના ગળા કપાવાની સમાચાર આવી રહ્યા છે. ચાઇનીઝ દોરીના દોરીના વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતા મોટા શહેરોમાં બે ફામ ચાઇનીજ દોરા તુક્કલ વેચાઇ રહ્યા છે અને લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છએ.

KITE

ચાઇનીઝ દોરીને લઇને ગુજારત હાઇકોર્ટે કડક કર્યવાહી કરવા માટે તંત્રને કહ્યુ હતું તેને લઇને પોલીસ હવે રાજ્યભારમાં હરકતમાં આવી છે. અમદાવાદમાં 170 જટેલા કેસ કરવામાં આવ્યા છે. અને તેની સાથે સંકળાયેલા 50 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દિવસોમાં અનેક લોકોના ગળા કપયા છે. ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા રાજ્યમાં તેનું વેચાણ થાય છે તેનો ભોગ રાહદારોઓ અને પક્ષીઓને બનવુ ડપતુ હોય છે.

ચાઇનીઝને લઇને શહેર પોલીસ દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ છે જે અનુસાર જો કોઇ પણ વ્યક્તી પાસે ચાઇનીઝ દોરીનો જથ્થો કે તુક્કલ પકડાય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. ઓનલાઇન ચાઇનિઝ દોરીનું વેચાણ થતુ હોવાનું પલીસના ધ્યાન આવ્યુ હતુ. તેથી શોસિય મીડિયા પર વોચ રાખવામાં આવી રહી છે. જો આવુ કોઇ ઝડપાશે તો તેની ધરપકડ કરવામાં આવશે.

પોલીસ કાર્યવાહીમા દાણીલિમડામાથી 900થી વધુ ચાઇનીઝ દોરીના રિલ્સ મળી આવી છે. ચિમનભાઇ પટેલ બંગલા પાસેથી ટુ વ્હીલર પર 90 રિલ્સ લઇન જતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સરદારન ગરમાથી 101 રિલ્સ સાથે 22 લોકોને પકડવામાં આવ્યા છે.

English summary
After the high court confrontation, the police started acting on the Chinese thread
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X