તાતા સાથે મળીને ભારતમાં ઉડવા માટે તત્પર એર એશિયા

આ પહેલ એવા સમયે થઇ છે જ્યારે ભારત સરકારે એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમોને સરળ બનાવી દીધા છે. ગયા સપ્ટેમ્બરમાં યુપીએ સરકારે એવિએશન સેક્ટરમાં 49 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે.
સરકારના આ નિર્ણયના કારણે એવિએશન સેક્ટરમાં વિદેશી વિમાનન કંપનીઓના મોટા રોકાણની આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિમાન વ્યવસાય ક્ષેત્રે જાણિતી એરલાઇન્સ કિંગફિશરનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
