સુડાનમાં એરસ્ટ્રાઇક,22 લોકોની મૌત, ઘણા લોકો ઇજાગ્રસ્ત
સુડાનના શહેરમાં ઓમડર્મન શહેમાં એર સ્ટ્રાઇકમાં 22 લોકોની મૌત થઇ ગઇ હતી. સુડાનની સૈના અને અંહિયાના વિરોધી પરેામીલિટ્રી સંગઠન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે.

સુડાનમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી નિવેદન આપીને કહેવામાં આવ્યુ છે કે, એરસ્ટ્રાઇકમાં શનિવરે રહેણાંક વિસતારમાં કરવામાં આવી હતી. ઓમડર્મન સુડાનની રાજધાની ખારતુનનું પાડોશી શહેર છે. આ હુમાલામાં ઘણા લોકો ઘાયલ થઇ ચૂક્યા છે.
સુડાનમાં સેના અનેરેપિડ સપોર્ટ ફોર્સેસ વચ્ચે ચારી રહેલા સંઘર્ષમાં શહેરી વિસ્તારમાં આ અત્યાર સુધીને સૌથી મોટો હુમલો છે. ગયા મહિને પણ ખારતુનમાં થયેલા હુમલામાં 17 લોકોનો જીવ ગયો હતો. જેમાતી 5 બાળકોનો સમાવેશ થાય છે.
આરએસએફે સેના પર આરોપ લગાવ્યો છે કે, તે ઓમડર્મનમાં લોકોનુ શોષણ કરી રહ્યા છે. સેનાએ ક્હ્યુ કે, આ 31 લોકો મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સેનાએ અંહિયા જીવન જરુરિયાતની વસ્તુઓ બંધ કરી દિધી છે.
આરએસએફે નિવેદન આપીને કહ્યુ છે કે, અમે આ એરસ્ટ્રાઇકની નિંદા કરીએ છીએ. જને આતંકવાદી સંગઠન અલ બુર્હાનએ અંજામ આપ્યો છે. આ હુમલામાં એસએફે અંજામ આપ્યો છે. આ હુમાલામાં 31 લોકોની જીવ ગુમાવ્યા છે. અને ઘણા લોક ઘાયલ થયા છે.
જો કે સુડાનની સેના દ્વારા આ હુમલા મામલે કોઇ જ નિવેદન આપવામાં આવ્યુ નથી. ઓમડર્મનના લોકો માટે સૌથી મોટી સમસ્યા એ છેકે, તેમને એ નથી ખબર કે, આખરે તેમના પર હુમલો કોણ કરી જાય છે.












Click it and Unblock the Notifications
