Amul Milk Price hike : અમૂલ દૂધ પીનારાઓ પર મોંઘવારીનો માર, દૂધ અને દહીંના ભાવમાં વધારો

અમૂલ દૂધ આ દિવસોમાં તમામ ઘરની જરૂરત બની ગઈ છે. હવે લાગે છે કે આ જરૂરતને મોંઘવારીનું ગ્રહણ લાગ્યુ છે.

સમાચારો અનુસાર, અમૂલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Amul Milk

આ વધારો 3 જૂનથી લાગુ કરવામાં આવશે. નવા ભાવ અનુસાર, અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ 62 રૂપિયાથી વધીને 64 રૂપિયા થશે.

અમૂલ શક્તિના પ્રતિ લીટર 60 થી વધી 62 રૂપિયા થઈ જશે. દૂધ સિવાય અમૂલે દહીંના ભાવમાં પણ વધારો કર્યો છે. આ સિવાય અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લિટર 56 રૂપિયા ચૂકવવા પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X