કર્ણટકાના કલબૂર્ગીમાં 8 વર્ષના માસૂમ સાથે 5 સગીરે કર્યો રેપ
કર્ણાટકમાં કલબૂર્ગીમાં શર્મનાક ઘટના સામે આવી છે. અંહિયા 8 વર્ષના નાબાલીક બાળક સાથે ગેગરેપનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર 5 નાગાબાલિક યુવકોને ધણાસ્પદ અપરાધને અંજામ આપ્યો છે.

યુવકો બાળકીને પાંચમા આરોપીના ઘરે લઇને ગયા હતા. જ્યાં આ લોકોએ બાળકી પર એક એક કરીને બળાત્કાર કર્યો હતો. જ્યારે બાળકી રડતા રડતા ઘરે આવી તો તેની માતા પિતાને આ અંગે જાણ કરી હતી .ત્યાર બાદ માતા પિતાએ પોલીસ સ્ટેશન પહોચીને ફરિયાદ દાખલ કરી હતી.
પાંચ આરોપિઓને સામે સંબંધિત ધારાઓ અનુસાર કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. ઇન્પેક્ટર પીએ નદફે જણાવ્યુ હતુ કે, અમે આપીસીની ધારા 366,376,506 અનુસાર કેસ દાખલ કર્યો છે.
તમામ પાંચ આરોપીની ઉમર 10 થી 14 વર્ષી વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યુ છે. તે લોકોને પકડી લેવામાં આવ્યા છે. તેમને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડની સામે રજુ કરવામાં આવ્યા છે. તેમને 14 દિવસ માટે સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
