ગુજરાત આસપાસ: સૌરાષ્ટ્ર-કચ્છમાં અનામતની માગ બુલંદ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સૌરાષ્ટ્ર-કચ્છમાં અનામતની માગ બુલંદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં અનામતની માગ બુલંદ

પાટીદાર અનામતની માંગ બુલંદ થઇ. સૌરાષ્ટ્ર-કચ્છમાં અનામતની માગ બુલંદ થઇ રહી છે. ભૂજ અને મેંદરડામાં થશે રેલી. રાત્રે જામનગરમાં લોહાણા સમાજની મિટીંગ મળશે.

પ્રતિક ઉપવાસ આંદોલનને બે મહિના પૂર્ણ

પ્રતિક ઉપવાસ આંદોલનને બે મહિના પૂર્ણ

સ્વામીનારાયણ મંદિર નામ ધર્મદા મામલે ચાલી રહેલા પ્રતિક ઉપવાસ આંદોલનને આજે બે મહિના પૂર્ણ થયા છે. સરકાર મધ્યસ્થી બન્યા બાદ પણ ઉકેલ આવ્યો નથી.

આનંદીબેને મંત્રણા માટે બોલાવ્યા ઉદ્યોગકારોને

આનંદીબેને મંત્રણા માટે બોલાવ્યા ઉદ્યોગકારોને

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના તમામ ઉદ્યોગકારોને મંત્રણા માટે બોલાવ્યા. ચીનની જેમ સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા સરકારનો પ્રયાસ છે.

અકસ્માતમાં બેને ગંભીર ઈજા

અકસ્માતમાં બેને ગંભીર ઈજા

રાજકોટમાં માર્ગ અકસ્માતમાં બેને ગંભીર ઈજા. બાઈક-એસટી વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

મનપા વેરા વસુલાતમાં આળસુ

મનપા વેરા વસુલાતમાં આળસુ

મનપા વેરા વસુલાતમાં આળસુ. ગ્રામપંચાયતના રૂ.78 લાખનું લેણું મનપાએ ન ચુકવ્યું. ટીડીઓએ રાજકોટ મનપાને આપી નોટિસ.

તસ્કરોએ મચાવી તરખાટ

તસ્કરોએ મચાવી તરખાટ

જોધપુર વિસ્તારમાં તસ્કરોએ મચાવી તરખાટ, નુરધન્ય કોમ્પલેક્સમાં એક સાથે ત્રણ દુકાનના તાળા તુટ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X