ચૂંટણી પરિણામ 
મધ્ય પ્રદેશ - 230
PartyLW
CONG1170
BJP1031
IND40
OTH50
રાજસ્થાન - 199
PartyLW
CONG7822
BJP5914
IND93
OTH86
છત્તીસગઢ - 90
PartyLW
CONG5114
BJP152
BSP+71
OTH00
તેલંગાણા - 119
PartyLW
TRS483
TDP, CONG+318
AIMIM25
OTH13
મિઝોરમ - 40
PartyLW
MNF026
IND08
CONG05
OTH01
  • search

ભાજપે ઉમેદવારોની પસંદગી માટે જિલ્લાવાર નિરીક્ષકો જાહેર કર્યા

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    bjp
    અમદાવાદ, 16 ઑક્ટોબર : ભારતીય જનતા પાર્ટીની મહત્વની પ્રદેશ બેઠક ગાંધીનગર પાસેના કોબા ખાતે આવેલી કડવા પાટીદારની વાડીમાં ૧૫ ઓક્ટોબરના રોજ મળી હતી. ગુજરાત રાજયની ૧૩ અને ૭ ડિસેમ્બરના રોજ યોજાનારી ૮૭ બેઠકો અને ૯૫ બેઠકોની વિધાનસભાની ચૂંટણીના ભાજપાના ઉમેદવારોની પસંદગીની કાર્યયોજના આ બેઠકમાં તૈયાર કરવામાં આવી હતી.

    આ કાર્યયોજના અંતર્ગત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુએ ગુજરાતના ૨૬ જિલ્લા અને ૮ મહાનગર મળીને કુલ ૩૪ જેટલા જીલ્લા/મહાનગર માટે ૩૪ ટીમોના નામની જાહેરાત કરી હતી. આ ૩૪ દરેક ટીમોમાં ૩ નિરીક્ષકોના નામ જાહેર કર્યા હતા. આ નિરીક્ષકો પૈકી ૧ નિરીક્ષક તરીકે મહિલાનો સમાવેશ કરાયો હતો.

    ભાજપાના પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુએ જાહેર કરેલી નિરીક્ષકોની ટીમ નવરાત્રીના પર્વ દરમ્યાન ૨૪ ઓક્ટોબર સુધીમાં જે તે જીલ્લામાં જઇ આગામી વિધાનસભાની ચૂંટણી માટેના
    ઉમેદવારોના સંદર્ભમાં કાર્યકરો અને સમાજના અગ્રણીઓને મળશે. જીલ્લા સ્થાન પરથી આવેલી ઉમેદવાર અંગેની રજૂઆતો, બાયોડેટા સહિતની વિગતનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે.

    English summary
    BJP announce nirikshaks for selection of election candidate

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more