સુરેન્દ્રનગર ખાતે 23 અને 24 ના રોજ ભાજપની પ્રદેશ કારોબારી મળશે.

ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક સુરેન્દ્નનગર ખાતે 23 અને 24 જાન્યુઆરીના રોજ મળશે જેમા પ્રદેશના 600 નેતાઓ રહેશે હાજર સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત આ બેઠક મળવા જઇ રહી છે.

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમા મળ્યા બાદ ગુજરાત પ્રદેશ કારોબાારીની બેઠક સુરેન્દ્રરનગર ખાતે મળશે. જેમા પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રી સહિતના 600 જેટાલ પદાધિકારોઓ હાજર રહેશે. સુરેન્દ્ર નગર જિલ્લામાં આ પ્રથમવાર કારોબારી બેઠક મળી રહી છે.

Bhupendra patel

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી રાષ્ટ્રીય કાર્યકારણી મળ્યા બાદ મળતી હોય છે. જે રાજ્યાના અલગ અલગ જિલ્લામાં યોજાતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાં 23 અે 24 જાન્યુઆરીના રોજ ભાજપની પર્દેશ કારોબારી મળવા જઇ રહી છે તેને લઇને ભાજપના સગઠન દ્વારા તૈાયારી કરવામાં આવી રહી છે. આ બેઠકનું આયોજન સુરેન્દ્રનગર આવેલ સુરસાગર ડેરી ખાતે કરવામાં આવશે.

સુરેન્દ્રનગર ખાતે યોજાનાર પ્રદેશ કારોબારીમાં પદ્દાધિકારીઓની જવાબદારી સ્થાનિક કાર્યકર્તાના માથે નાખવામાં આવી છે. તેમના રહેવ જમવાની વ્યવસ્થા કાર્યકર્તાના ઘરે કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X