સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં ભાગ લીધો
વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા વઢવાણ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, સમાજના આગેવાનો, યુનિયન આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી.

વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશના મહામંત્રી વિનોદ ચાવડા, રાજયના મંત્રી કિરિટસિંહ રાણા, પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણા, જિલ્લાના પ્રભારીઓ નીતિન ભારદ્વાજ, નિમુ બાંભણીયા, વઢવાણ ધારાસભ્ય ધનજી પટેલ, ધ્રાંગધ્રા ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જિલ્લાના મહામંત્રીઓ અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશ પટેલ અને સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Click it and Unblock the Notifications