ગુજરાતમાં ફરી છવાશે ચૂંટણીનો માહોલ, 2 જૂને પેટા ચૂંટણી

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા હતી કે ગુજરાતમાં પેટા ચૂંટણીનું આયોજન ક્યારે કરવામાં આવશે, જોકે આજે ચૂંટણીની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ ચર્ચાનો અંત આવ્યો છે. સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા કાર્યક્રમ અનુસાર આગામી 8 મેના રોજ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે જે 15 મે સુધી ચાલશે. 16 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવસે અને 18 મેના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે, જ્યારે ચૂંટણી 2 જૂનના રોજ યોજાશે અને મતગણતરી 5 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
લોકસભાની પેટી ચૂંટણી પોરબંદર અને બનાસકાઠામાં યોજાનારી છે, જ્યારે ધોરાજી, જેતપુર, લીંબડી અને મોરવાની બેઠક પર ધારાસભાની પેટા ચૂંટણી યોજાશે.












Click it and Unblock the Notifications
