કેબિનેટની બેઠકમાં કોરનો અને સરકારના 100 દિવસના કામના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અ્ધ્યક્ષતમાં કેબિનેટની બેઠક મળશે આ બેઠકમાં રાજ્ય સરકાર કોરોના નવા વેરિયન્ટ સહિતના મુદ્દે કરશે બેઠક સાથે જ સરકારના આગામી દિવસોમાં કઇ પ્રકારની કામગીરી કરવી તેનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ કોરોનાના નવા વેરિએન્ટની સમિક્ષઆ કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરમાં કોરોનાના નવા વેરિન્ટના ત્રણ જેટલા દર્દી સામે આવ્યા હતા. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા અલર્ટ થઇ ગઇ છે. અધિકારીઓને પણ તૈયાર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ બીજી કેબિનેટ બેઠક મળશે જેમા સરકરાની વિવિધ યોજનાઓ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઇને સમિક્ષઆ કરવામાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં જે બજેટ સત્ર મશશે તેની તૈયારીને લઇને પણ બેટકમાં ચર્ચા કરવામા આવશે. બેઠકમાં આગામી 100 દિવસનો રોડમેપ તૈાયર કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમોને લઇને બેઠકમાં ચર્ચા કરવાામાં આવશે.
રાજ્યમાં ખેડુતોની સમસ્યાઓ દુર કરવાને લઇને શિક્ષણ આરોગ્ય સહિતના બાબતોને ધ્યાનમાં રાખીને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
