Cheetah Died: કુનો નેશનલ પાર્કમાંં એક વધુ ચિતાની મૌત
Chetah Died: દક્ષિણ આફ્રિકાથી લાવામાં આવેલા ચીતા ઉદયની મૌત થઇ ગઇ છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં તબીયત ખરાબ થવાને લીધે ઉદયનુ ઇલાજ ચાલી રહ્યુ હતુ. પરંતુ ઇરાજ દરમિયાન ઉદયની મૌત થઇ ગઇ હતી. સ્ટેટ ચીફ કંસર્વેટિવ ઓફ ફોરેસ્ટ જેએસ ચૌહાને ઘટનાની જાણકારી આપી હતી. જો કે, ચીતાની મૌતની કારણ હજી જાણી શકાયુ નથી.

જણાવી દઇએ કે, આ પહેલા 27 માર્ચના રોજ પાંચ વર્ષની માદા ચીતા સાશાની કિડનીમાં તકલીફના લીધે મૌત થયુ હતુ. તપાસમાં એ જાણાવા મળ્યુ હતુ કે, સાશા જ્યારે ભારત લાવામાં આવી તે પહેલાથી જ તેને કિડનીની સમસ્યા હતી.
ગયા વર્ષે નામીબિયાથી 8 ચીતા લાવામાં આવ્યા હતા. તેમાથી સાશાનો પણ સમાવેશ થાય ચે. જ્યારે ઉદય તે 12 ચિતામાંનો એક છે. જેમને 17 ફેબ્રુઆરી 2023ના રોજ ભારત લાવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરીના રોજ 7 નર અને 5 માદા ચીતાને ભારત લાવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય વાત છે. કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 ચીતાને જે નામીબિયાથી લાવામાં આવ્યા હતા તેને પોતાના જન્મ દિવસે ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.
જણાવી દઇએ કે, ભારતમાં 1952 માં ચીતા વિલપ્ત થઇ ગયા હતા. ત્યાર થી આફ્રીકાના નામીબિયાથી 8 ચીતાને ભારત લાવામાં આવ્યા હતા. ભારત સરકાર જંગલના તંત્રને સારુ બનાવવાના ઉદેશ્ય સાથે ચીતાને ભારત લાવ્યા છે.
પ્રોજેક્ટ ચીતા અનુસાર ભારત સરકારે ચીતા એક વાર ફરી ભારતમાં વસાવાટ કરાવા માંગે છે. ભારતમાં જાનવરોની સુરક્ષિત કરવા માટેનો ઇતિહાસ ઘણો જુનો છે. પ્રોજેક્ટ ટાઇગર સૌથી સફળ પ્રોજેકટ છે. જેની શરુઆત 1972 માં કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
