મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ર૦ જૂન ના રોજ નાગરિકો-પ્રજાવર્ગો-જનપ્રતિનિધિઓને મુલાકાત માટે મળશે નહિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે મંગળવાર, તા. ર૦ મી જૂને ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના યોજાનારા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી તેમના આ રોકાણોને કારણે ૨૦ જૂન ૨૦૨૩ ને મંગળવારે, સામાન્ય નાગરિકો-પ્રજાવર્ગો કે સાંસદઓ, ધારાસભ્યો કે મુલાકાતીઓને મુલાકાત માટે મળી શકશે નહી.













Click it and Unblock the Notifications
