Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પારસી નવા વર્ષની શુભાકામના પાઠવી

મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે પારસીઓના નવા વર્ષ નિમિતે ગુજરાતમાં વસતા સૌ પારસીભાઇ બહેનોને નુતન વર્ષની શુભકામના પાઠવી હતી. પારસી ગુજરાતમાં મોટી સંખ્યમાં વસી રહ્યા છે. તેમજ પારસીઓના આસ્થાનું કેન્દ્ર સુરતના ઉદવાડમાં આવેલ છે. આ

મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે પારસીઓના નવા વર્ષ નિમિતે ગુજરાતમાં વસતા સૌ પારસીભાઇ બહેનોને નુતન વર્ષની શુભકામના પાઠવી હતી. પારસી ગુજરાતમાં મોટી સંખ્યમાં વસી રહ્યા છે. તેમજ પારસીઓના આસ્થાનું કેન્દ્ર સુરતના ઉદવાડમાં આવેલ છે. આ દર્શાવે છે કે, પારસીઓ પણ ગુજરાતી જ છે.

Bhupendra Patel

સૈકાઓ પહેલા સંજાણ બંદરે ઊતરીને ગુજરાત આવેલ પારસી પરિવારો સમાજ જીવનમાં દૂધમાં સાકરની જેમ ભળીને સામાજિક સમરસતા અને ભાઈચારાનું આગવું દ્રષ્ટાંત બન્યા છે.

સૌ પારસી ભાઇ-બહેનોને નવરોઝ મુબારક. પારસી નૂતન વર્ષ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની સોગાત લઈને આવે તેવી પ્રાર્થના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X