ગુજરાત વિધાનસભાના 9 બેઠકો પર કોગ્રેસે કરી ઉમેદવારોના નામોની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોની પસદગીને લઇને ભાજપ અને કો્ગ્રેસમાં અમુક બેઠકોને લઇને હજી પણ અસમંજસ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી એવા રસાકસી વાળા મોડમાં આવી ગઇ છે કે, ભાજપ, કોગ્રેસ અને આપ દ્વારા પોતાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોની પસદગીને લઇને ભાજપ અને કો્ગ્રેસમાં અમુક બેઠકોને લઇને હજી પણ અસમંજસ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી એવા રસાકસી વાળા મોડમાં આવી ગઇ છે કે, ભાજપ, કોગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોના નામો પસંદ કરવામાં ખાસ કાળજી રાખી રહી છે. કો્ગ્રેસ દ્વારા વધી 9 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમા દ્વારકા બેઠક પર કોગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભગા બારડના વેવાઇ મેહુલુભાઇ કડોરીયાનેને ટીકટ આપવામાં આવી છે.

CONGRESS

કોગ્રેસના ઉમેદવારોની વાત કરવામાં આવે તો દ્વારકાથી મેહુલ ભાઇ કંડોરીયા, તલાલાથી માનસિહ ડોડિયા, કોડીનારથી (એસસી) મહેશ મકવાણા, ભાવનગર રૂરલથી રાવતસિંહ ગોહિલ,ભાવનગરથી બલદેવ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ પટેલ ધરમપુરથી( એસટી) કિશનભાઇ પટેલ ને ટીકિટ ફાળવામાં આવી છે.

કોગ્રેસ દ્વારા 4 નવેમ્બરના રોજ 43 ઉમેદવારોની પહેલી યાદી પહાર પાડી હતી. જ્યારે બીજી યાદી 46 ઉમેદવારનોની 10 નવેમબરના રોજ બહાર પાડી હતી. શુક્રવારે 7 ઉમેદવારો અને શનિવારે 9 ઉમેદવારોની યાદીની જાહેરાત કોગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આમ ટોટલ 105 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X