કોગ્રેસના અને કર્ણિસેનાના આગેવાનો આજે કમલમ ગાંધીનગર ખાતે ભાજપમાં જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતા પક્ષ પલટુઓની મોસમ ખતમ નથી થઇ. કોગ્રેસમાં ચાલી રહેલા ડખાને લઇને કોગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે કન્વીનરો પણ ભાજપમાં જોડાશે. અમદાવાદાના પા

ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતા પક્ષ પલટુઓની મોસમ ખતમ નથી થઇ. કોગ્રેસમાં ચાલી રહેલા ડખાને લઇને કોગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે કન્વીનરો પણ ભાજપમાં જોડાશે. અમદાવાદાના પાસ કન્વીનર જયેશ પટેલ સહિત 25 જેટલા કોગ્રેસના કાર્યરતા કોગ્રેસના સાથ છોડીને ભાજપનો કેસરિયો ખારણ કરશે. તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1500 કાર્યકર્તા પણ તેની સાથે ભાજપમાં જેડાશે.

BJP

કોગ્રેસ છોડવા માટેનું કારણ આપતા કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે, કોગ્રેસમાં જુથવાદ અને પરિવાદ ચમસીમાએ છે. વર્તમાન અધ્યક્ષ જગદીશ ઠાકોરના કાર્યકાળ દરમિયાન હજારો કાર્યકર્તા અને નેતાઓએ કોગ્રેસ છોડી છે. સક્ષણ નેતાની અવગણના કરીને પોતાના જૂથને પ્રથમિક્તા આપવામાં આવે છે. જેના કારણે તે પક્ષ છોડી રહ્યા છે.

આ સાથે કર્ણીસેનાના સેનાના આગેવાનો પણ ભાજપમાં જોડાઇને કેસરીયો ધારણ કરશે. જો કેરણી સેનાનું ગુજરાતમાં અસ્તીત્વ નથી. કરણસેનાના ગણ્યગાઠ્યા કાર્યકર્તાઓ જ ગુજરાતમાં કાર્યરત છે. છાસવારે તે ફિલ્મોનો વિરોધ કરતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X