કોંગ્રેસની નવી એડ : અનેકે હાસ્યાસ્પદ એડ અંગે કર્યું ટિ્વટ

congress-logo
ગાંધીનગર, 2 ડિસેમ્બર : કોંભાંડ સીરિઝને કારણે દેશભરમાં ચર્ચામાં રહેલી કોંગ્રેસ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં પક્ષના પ્રચાર માટે તૈયાર કરવામાં આવેલી ટેલિવિઝન એડને કારણે ચર્ચામાં છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા છેલ્લા બે દિવસથી ટેલિવિઝન પર નવી એડ દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતનો વિકાસ કોંગ્રેસે કર્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે કહેવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં અન્ય સરકાર આવવાથી ગુજરાતનો રકાસ થયો છે. આવો દિશા બદલીએ, દશા બદલીએ.

કોંગ્રેસના ચૂંટણી પ્રચારની આ ટીવી જાહેરખબર જોયા બાદ અનેક લોકોએ એડને હાસ્યાસ્પદ ગણાવી છે. આ એડ અંગે ટિ્વટર પર ટિ્વટ્સનો સિલસિલો શરૂ થઇ ગયો છે. એક ટિ્વટર યુઝરે લખ્યું છે "હમણાં જ ગુજરાતના વિકાસ અંગે કોંગ્રેસની એડ જોઇ. એડ હાસ્યાસ્પદ લાગી અને તેમાં ગંભીરતા જરાય દેખાતી નથી."

એક અન્ય ટિ્વટમાં લખવામાં આવ્યું છે કે "કોંગ્રેસ પોતાની કબર જાતે જ ખોદી રહી છે. એડવર્ટાઇઝમેન્ટ તેને બચાવી શકે છે પણ જો તે લોકોનો અવાજ સાંભળે તો ને."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X