For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપનો સામનો કરવા માટે સાઇબર આર્મી બનાવશે કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

વડોદરા, 25 ડિસેમ્બર: સીનિયર કોંગ્રેસી નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા પર ભાજપના હુમલાનો મુકાબલો કરવા માટે સાઇબર આર્મી બનાવવાનો નિર્ણય કર્યો છે.

અહેમદ પટેલે સોમવારે સાંજે 90 કિલોમીટર દૂર ભરૂચમાં પાર્ટી કાર્યકર્તાઓએ આઇટી એકમના તાલીમ વર્કશોપમાં કહ્યું હતું કે આપણે સોશિયલ મીડિયા પર ભાજપના હુમલાનો મુકાબલો કરવા માટે આપણી સાઇબરનું ગઠન કરશે. 2014ની ચૂંટણી માટે સોશિયલ મીડિયા મહત્વપૂર્ણ થઇ ગયું છે.

congress-bjp

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકિય સચિવ અહેમદ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનો ભાજપ દ્વારા ખોટા પ્રચાર કરવામાં આવતાં પડકારનો સામનો કરવા માટે આપણે કમર કસી લીધી છે.

તેમને આરોપ લગાવ્યો હતો કે ભાજપની વિચારધારાના લોકોને વહેંચવાની છે. તેમને કહ્યું હતું કે અત્યાર સુધી આ જુઠાણું ગુજરાત રાજ્ય સુધી સીમિત હતું પરંતુ હવે આને આખા દેશમાં પ્રચારિત કરવામાં આવી રહ્યું છે.

English summary
Senior Congress leader Ahmed Patel has said that his party has decided to create a “cyber army” to take on Bharatiya Janata Party’s (BJP) “onslaught” on the social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X