Viral Video: વડોદરાના કપલની ડર્ટી ગેમ થઇ વાયરલ
ગુજરાતમાં અવારનવાર ગાડીમાં રંગરલિયા મનાવતા કપલ પકડાય છે ત્યારે વડોદરાના આવા જ એક કપલની રંગરલિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે.
વડોદરા પાસેના એક ગામમાં એક કપલને કારમાં રંગરલિયો મનાવવું ત્યારે ભારે પડી ગયું જ્યારે ગામના લોકો ગાડીનો ઘેરીને તેમનો વીડિયો બનાવવા લાગ્યા અને ગામની સીમ પર આવા કામ કરવા માટે વિરોધ કરવા લાગ્યા. નોંધનીય છે કે તે બાદ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

વળી આ વીડિયોમાં આ ગાડીનો નંબર પણ સ્પષ્ટ પણે દેખાય છે જે બતાવે છે કે આ ગાડી વડોદરાની છે. નોંધનીય છે કે ગ્રામજનો અને આ કપલ વચ્ચે બોલાચાલી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ થયો હતો. ત્યારે હાલ થોડા સમયથી આવી ધટનાઓ ખુબ જ વધી રહી છે જેમાં કપલ સુમસામ રસ્તા પર આવી હરકતો કરતા પકડાય છે. ત્યારે વડોદરાના કપલનો આ વીડિયો વાયરલ વીડિયો જુઓ અહીં....












Click it and Unblock the Notifications
