ડીસા: મુકબધીર કિશોરી પર દુષ્કર્મ આચરી ગળુ કાપી હત્યા કરનાર નરાધમને સજા એ મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નીતિન માળી નામના આરોપીને ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ડીસા કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નીતિન માળી નામના આરોપીને ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ડીસા કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા અપાઇ છે. આરોપીને કલમ 364 હેઠળ આજીવન કેદની સજા, રૂ. 5 હજારનો દંડ, 235 (2), 26 અને પોક્સો કલમ 235(2) હેઠળ ફાંસીની સજા અને રૂ.50 હજાર દંડ, { 64, 65માં 1 વર્ષની સજા, 376માં ફાંસીની સજા.

Fansi

ડીસામાં દોઢ વર્ષ અગાઉ શખસે 11 વર્ષીય મૂકબધિર કિશોરીનું અપહરણ કરી અવાવરૂ જગ્યામાં લઇ જઇને દુષ્કર્ણ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતાં એક શખ્સ કિશોરીને લઇ જતો જોવા મળ્યો હતો. આરોપી સામે પોક્સો 376, 302 મુજબ ગુનો નોંધાયો હતો. માત્ર દોઢ વર્ષમાં કોર્ટે કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપી હતી.

નીતિન માળીની ધરપકડ બાદ 16 માસ સુધી ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને તેમાં 58 સાક્ષી જુબાની અને 50 જેટલી તારીખો પડ્યા બાદ આજે 51મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ બી.જી. દવેએ આરોપી નીતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધિર બધીર કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતાપૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. ડીસામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X