For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ

દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ત્રણ લાખની આસપાસ કોરોનાના મામલા સામે આવ્યા હતા. કોરોનાની ચપેટમાં સામાન્ય માણસથી લઇને રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ આવ્યા છે. કોરોનાથી ગુજરાતનાં નાયબ મુખ્ય

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ત્રણ લાખની આસપાસ કોરોનાના મામલા સામે આવ્યા હતા. કોરોનાની ચપેટમાં સામાન્ય માણસથી લઇને રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ આવ્યા છે. કોરોનાથી ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બાકાત રહ્યાં નથી. નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઢિટીવ આવ્યો છે.

Nitin Patel

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોરોના થતા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નીતિન પટેલે ખુદ ટ્વીટ કરીને તેમને કોરોના થયો હોવાની જાણકારી આપી હતી.

ઉત્તરાખંડ: સેનાને 8 લોકોના શબ મળ્યા, 384 લોકોને સુરક્ષીત બહાર કઢાયાઉત્તરાખંડ: સેનાને 8 લોકોના શબ મળ્યા, 384 લોકોને સુરક્ષીત બહાર કઢાયા

તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા અને સાવચેતીના પગલા ભરવા સલાહ આપી હતી.

English summary
Deputy Chief Minister Nitin Patel corona positive, hospitalized
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X