For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમનુ પીવાનું પાણી આજે બંધ રહેશે

ધરોઇ ડેમ મહેસાણા જિલ્લો તેમજ બનાસકાંઠા અને પાટણના કેટલાક ગામોની જીવાદોરી સમાન છે. આ અંગે ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.એસ. પટેલે જણાવ્યું હતું કે ધરોઈ ડેમાંથી 10 શહેરો અને 1008 ગામોમાં પીવાનું પાણી અપાય છે. ધરોઇ ડેમથી અ

|
Google Oneindia Gujarati News

ધરોઇ ડેમ મહેસાણા જિલ્લો તેમજ બનાસકાંઠા અને પાટણના કેટલાક ગામોની જીવાદોરી સમાન છે. આ અંગે ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.એસ. પટેલે જણાવ્યું હતું કે ધરોઈ ડેમાંથી 10 શહેરો અને 1008 ગામોમાં પીવાનું પાણી અપાય છે. ધરોઇ ડેમથી અપાતું પિવાનું પાણી આજે બંધ રહેશે, જેના કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ગામોને સીધી અસર પડશે.

Dharoi

ઉલ્લેખનિય છેકે વિજ પુરનવઠો ખોરવાતા પિવાનું પાણી બંધ રાખવામાં આવશે. સતલાસણના વાવ ખાતેથી વીજ પુરવઠો પહેલાની જેમ શરૂ થતાની સાથે જ પિવાનું પાણી ફરી શરૂ કરી દેવામાં આવશે. ધરોઈ ડેમ ભારતની ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ધરોઈ નજીક સાબરમતી નદી પર ગુરુત્વાકર્ષણ બંધ છે. ધરોઇ ડેમને 1978 માં બાંધવામાં આવ્યુો હતો. આ ડેમ સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે જ છે.

English summary
Drinking water of Dharoi Dam will be closed today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X