ધોરણ 10 નું પરીણામ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 નું પરીણામ આવતી કાલે સવાલે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ અંગેની માહિતી રાજ્યના શિક્ષમ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી હતી.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 નું પરીણામ આવતી કાલે સવાલે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ અંગેની માહિતી રાજ્યના શિક્ષમ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી હતી.

આવતી કાલે સવારે આ રીઝલ્ટ વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ ચેક કરી શકશે. આ પહેસા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનુ પરીણામ જાહેર થઇ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ ઘણા લાંભા સમયથી બોર્ડના પરીણામની રાહ જોઇ રહ્યા છે. આ પહેલે બોર્ડના નામે ફેક લેટર પણ ફરતા થયા હતા પરીણામના જાહેરાતને લઇને
બે દિવસ પહેલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું 86 ટકા જેટલુ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતુ. જે છેલ્લા 10 વર્ષમાં જાહેર કરવામાં આવેલા પરીણામ કરતા સૌથી ઉચુ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

Click it and Unblock the Notifications